SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ।। षोडशविद्यादेवीपूजनविधिः ।। ।।७३ આભમા - વિધિમાં બેસનાર દરેકને તિલક કરવું. મીંઢળ બાંધવું. ગુરુમહારાજ, ક્રિયાકારક તથા પૂજનમાં બેસનાર દરેકે ઈરિયાવહી કરી વજપંજરસ્તોત્રથી આત્મરક્ષા (પાના નં. ૩૮) કરવી. સોળવિદ્યાદેવીનું આવાગ:- લાકડાના બાજોઠ ઉપર સોળ વિદ્યાદેવીનો પટ્ટ બાંધવો. પાટલા ઉપર મીંઢળ/I આગળના ભાગમાં આવે તે રીતે મીંઢળથી બાંધવો. તે પાટલો સન્મુખ લઈ નીચેના ત્રણ શ્લોકો તેમજ મંત્ર બોલી ૧૬ વિદ્યાદેવીઓનું આહ્વાન કરવું. સોળ વિદ્યાદેવીના આહ્વાનમંત્રમાં જે વિધાન ન હોય તેનું નામ ન બોલવું. આ ल्प रोहिणी प्रथमा तासु, प्रज्ञप्तिर्वज्रशृङ्खला । वज्राङ्कशाऽप्रतिचक्रा, समं पुरुषदत्तया ॥१॥ अञ्जन काली तथा महाकाली, गौरी गान्धार्यथापरा । ज्वालामालिनी मानवी, वैरोट्या चाच्युता मता ।।२।। शलाका मानसी च महामान-स्येतास्ता देवता मताः । अभिषेकोत्सवे जैने, यथास्थानमनिन्दिताः ॥३।। || ___ ॐ ऐं क्लीं हौं आँ ह्रीं क्रॉ षोडशमहादेव्यो, हंस-गज-कमल-नरसिंह-वाहनाः छत्रचामरधराः, सायुधाः, दि सवाहनाः, सपरिच्छदा इह अस्मिन् जबूद्वीपे भरतक्षेत्रे अमुकनगरे० अमुकगृहे० जिनबिम्बाञ्जनशलाका-IT न विधि प्रतिष्ठामहोत्सवे, ध्वजदण्ड-कलशप्रतिष्ठा, परिकरप्रतिष्ठा, देवदेवीप्रतिष्ठा, गुरुमूर्तिप्रतिष्ठा, शान्तिस्नात्र-७३॥ बृहत्स्नात्रमहोत्सवे आगच्छत आगच्छत, पूजां गृह्णीत गृह्णीत; पूजायामवतिष्ठत अवतिष्ठत स्वाहा । प्रति ॥ JainEducationi-m son Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy