SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ६०२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अहवावि चक्कवाले, सामायारी उ जस्स जा जोग्गा । . सा सव्वा वत्तव्वा, सुअमाईआ इमा मेरा ॥ १४२५ ॥ वृत्तिः- 'अथवाऽपि 'चक्रवाले' नित्यकर्मणि 'सामाचारी तु यस्य या योग्या' जिनकल्पिकादेः ‘सा सर्वा वक्तव्या', अत्रान्तरे 'श्रुतादिका चेयं मर्यादा'-वक्ष्यमाणाऽस्येति गाथार्थः ।। १४२५ ॥ હવે જિનકલ્પિક સામાચારીને કહે છે– જિનકલ્પીને આવેશ્યિકી, નૈષેલિકી, મિથ્થાકાર, પૃચ્છા અને ઉપસંપદા એ પાંચ સામાચારી હોય છે. પૃચ્છા અને ઉપસંપદા એ બે સામાચારીનું પાલન ગૃહસ્થોમાં ઉચિત રીતે કરે છે. આ પાંચથી અન્ય ઈચ્છાકાર વગેરે સામાચારીઓ ન હોય, કારણ કે તેનું પ્રયોજન નથી રહ્યું. [૧૪૨૩] મતાંતર કહે છે- મતાંતરથી જિનકલ્પીને આવશ્યકી, નૈષિવિકી અને ઉપસંપદા એ ત્રણથી અન્ય સાત સામાચારીઓ ન હોય. કારણ કે તેમનું પ્રયોજન ન હોય. ઉપસંપદા સામાચારી સામાન્યથી ઉદ્યાન વગેરેમાં રહેવાનું હોય ત્યારે ગૃહસ્થોને આશ્રયીને હોય. [૧૪૨૪] અથવા ચક્રવાલમાં=નિત્ય કર્મમાં જિનકલ્પી વગેરે જેને જે સામાચારી યોગ્ય હોય તેને તે બધી સામાચારી કહેવી (= જાણવી.) અહીં જિનકલ્પીને શ્રુત વગેરે સંબંધી મર્યાદા આ (ર નીચે કહેવાશે તે) છે. [૧૪૨૫] सुअसंघयणुवसग्गे, आयंके वेअणा कइजणा उ । थंडिल्ल वसहि केच्चिर, उच्चारे चेव पासवणे ॥१४२६ ।। वृत्तिः- 'श्रुतसंहननोपसर्ग' इत्येतद्विषयोऽस्य विधिः वक्तव्यः, तथाऽऽतको वेदना कियन्तो' जनाश्चेति द्वारत्रयमाश्रित्य, तथा 'स्थाण्डिल्यं वसतिः कियच्चिर' द्वाराण्याश्रित्य, तथा 'उच्चारे चैव प्रश्रवणे' चेत्येतद्विषय इति गाथार्थः ॥ १४२६ ॥ ओवासे तणफलए, सारक्खणया य संथवणया य । पाहुडिअअग्गिदीवे, ओहाण वसे कइजणाउ ॥१४२७ ॥ वृत्तिः- तथा 'अवकाशे तृणफलके' एतद्विषय इत्यर्थः, तथा संरक्षणता च संस्थापनता चेति द्वारद्धयमाश्रित्य, तथा 'प्राभृतिकाग्निदीपेषु' एतद्विषयः, तथा' ऽवधानं वसिष्यन्ति कति जनाश्चे'त्येतद् द्वारद्धयमाश्रित्येति च गाथासमुदायार्थः ॥ १४२७ ।। भिक्खायरिआ पाणय, लेवालेवे अ तह अलेवे अ । आयंबिलपडिमाई, जिणकप्पे मासकप्पे उ ॥ १४२८ ॥ दारगाहा ॥ वृत्तिः- "भिक्षाचर्या पानकं' इत्येतद्विषयो, 'लेपालेपे' वस्तुनि, 'तथा अलेपे च' एतद्विषयश्चेत्यर्थः, तथा' ऽऽचाम्लप्रतिमे' समाश्रित्य, 'जिनकल्पे मासकल्पस्त्वे तद् द्वारमधिकृत्य विधिर्वक्तव्य इति गाथासमुदायार्थः ॥ १४२८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy