SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ मायावल्लीवितानोऽयं, रुद्धब्रह्माण्डमण्डपः । विधत्ते कामपिच्छायां, पुंसां सन्तापदीपनीम् ॥४४॥ જેણે બ્રહ્માંડરૂપી મંડપને ઢાંકી દીધું છે એ આ માયારૂપી વહિલને ચંદરવો કેઈ એવા પ્રકારની છાયા કરે છે કે જે પ્રાણીઓના સંતાપને ઉત્તેજિત કરે છે. ૪૪. सूत्रयन्ती गतिं जिह्मां, मार्दवं बिभ्रती बहिः । अजस्रं सर्पिणीवेयं, माया दन्दश्यते जगत् ॥ ४५ ॥ વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. ૪૫, प्रणिधाय ततश्चेतस्तनिरोधविधित्सया । ऋजुतां जाङ्गुलीमेतां, शीतांशुमहसं स्मरेत् ॥ ४६ ॥ તેથી તેને નિરોધ કરવાની–તેને રોકવાની ઈચ્છાથી ચિત્તને રિથર રાખીને ચન્દ્રસમાન કાન્તિવાળી આ સરળતારૂપી જાંગુલી વિદ્યાનું સ્મરણ કરવું જોઈએ. ૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy