SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ .३४० ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तदेवमुक्त: प्रायश्चित्तदानविधिः । अथात्र पुरुषविशेषा अधिकारिण इति तद्भेदनिरूपणार्थमाह पुरिसा खलु कयकरणा, बहुविहतवकरणभावियसरीरा। तह हुंति अकयकरणा, छटाइअभावियसरीरा ॥२९५।। - 'पुरिस'त्ति । पुरुषाः खलु द्विविधाः- कृतकरणा अकृतकरणाश्च । तत्र कृतकरणास्तावद् बहुविधानां-षष्ठाष्टमादिबहुभेदानां तपसा करणेन भावितं--परिकर्मितं शरीरं यस्ते तथा अकृतकरणाश्च षष्ठाष्टमादिभिरभावितशरीराः ॥२९५।। कयकरणा वि य दुविहा, साविक्खा खलु तहेव णिरवेक्खा । णिरविक्खा जिणमाई, साविक्खा - आयरिअमाई ॥२२६॥ ... 'कयकरणा वि यत्ति । कृतकरणा अपि द्विविधाः-सापेक्षाः खलु तथैव निरपेक्षाश्च । तत्र सहापेक्षया-गच्छवासपालनादिलक्षणया वर्तन्ते ये ते सापेक्षाः, निर्गता अपेक्षा येभ्यस्ते निरपेक्षाः । तत्र निरपेक्षाः 'जिनादयः' जिनकल्पिकाः शुद्धपरिहारविशुद्धिका यथालन्दककल्पिकाश्चेति त्रय इत्यर्थः, एते हि नियमात्कृतकरणा एव, अकृतकरणानामन्यतमस्यापि कल्पस्य प्रतिपत्तेरयोगात् । सापेक्षाः 'आचार्यादयः' आचार्या उपाध्याया भिक्षवश्चेति त्रय इत्यर्थः । एते प्रत्येक द्विधा भूयो भवन्ति, तद्यथा--आचार्याः कृतकरणा अकृतकरणाश्च, उपाध्याया अपि कृतकरणा अकृतकरणाश्च, भिक्षवोऽपि कृतकरणा अकृतकरणाश्च । तत्र कृतकरणानां चिन्त्यमानत्वादस्यां गाथायामेते कृतकरणा ग्राह्याः ॥२९॥ આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપવાને વિધિ કહ્યો. હવે પ્રાયશ્ચિત્તના અધિકારી પુરુષવિશેષ છે. માટે પુરુષના ભેદનું નિરૂપણ કરે છે - 1. પુરુષો કૃતકરણ અને અકૃતકરણ એમ બે પ્રકારે છે. છઠ્ઠ, અઠ્ઠમ વગેરે અનેક ५२ना त ४शन भरे शरीरने परिभित (मस्यासवाणु) ४२री घुछे, ते तકરણ છે. આવા તપથી જેમણે શરીરને પરિકર્મિત કર્યું નથી તે અકૃતકરણ છે. [૫] કૃતકરણ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. જેઓ ગચ્છમાં રહેવું, ગચ્છનું પાલન કરવું, વગેરે અપેક્ષાઓથી સહિત છે તે સાપેક્ષ, અર્થાત્ ગચ્છમાં રહેનારા વિકલ્પી સાધુઓ સાપેક્ષ છે. ઉક્ત અપેક્ષાથી રહિત સાધુએ નિરપેક્ષ છે. જિનકદિપક, શુદ્ધ પરિહાર વિશુદ્ધિક અને યથાલદિક આ ત્રણ નિરપેક્ષ છે. આ સાધુએ નિયમો કૂતકરણ જ હોય. કારણ કે અકૃતકરણ આમાંથી એક પણ ક૯પને સ્વીકાર ન કરી શકે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ સાપેક્ષ છે. આ ત્રણના પણ દરેકના બે પ્રકાર છે. તે આ પ્રમાણે – આચાર્યો કૃતકરણ-અકૃતકરણ, ઉપાધ્યાયે કૃતકરણ–અકૃતકરણ અને સાધુઓ કૃતકરણ-અકૃતકરણ એમ બે બે પ્રકારે છે. તેમાં પ્રસ્તુતમાં કૃતકરણની વિચારણા ચાલતી હોવાથી આ ગાથામાં તે ત્રણે કૃતકરણ સમજવા. [૨૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy