SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] । ३३३ मापत्तिपक्षेऽष्टमषष्ठचतुर्थानि-मध्यमोत्कृष्टमष्टमम् , मध्यममध्यमं षष्ठम् , मध्यमजघन्यं च चतुर्थ दानतपः । 'जघन्ये' च विंशत्याख्यजघन्यापत्तिपक्षे च षष्ठचतुर्थाचाम्लानि जघन्योत्कृष्टं षष्ठम् , जघन्यमध्यम चतुर्थम् , जघन्यजघन्यं चाचाम्लं दानतपः ॥२८६॥ હવે લધુપક્ષમાં બતાવે છે : લઘુપક્ષમાં લઘુમાસ નામના ઉત્કૃષ્ટ (=લઘુતમ) આપત્તિપક્ષમાં ઉત્કૃષ્ટત્કૃષ્ટ ચાર, ઉત્કૃષ્ટ મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટ જઘન્ય છ દાન તપ છે. ભિન્નમાસ નામના મધ્યમ ( લઘુતર) આપત્તિપક્ષમાં મધ્યમ ઉત્કૃષ્ટ અઠ્ઠમ, મધ્યમ મધ્યમ છઠ્ઠ, મધ્યમ જઘન્ય એક ઉપવાસ દાન તપ છે. વિશતિ નામના જઘન્ય (Eલઘુ) આપત્તિ પક્ષમાં જઘન્યત્કૃષ્ટ છઠ્ઠ, જઘન્ય મધ્યમ એક ઉપવાસ, જઘન્ય જઘન્ય આયંબિલ દાન તપ છે. [૨૮૬] लघुस्वकपक्षे दानतपो दर्शयति--- अट्ठमछटचउत्थं, . छट्टचउत्थंबिलं कमा लहुसे । खवणंबिलइक्कासणमिय अद्धक्कंति सगवीसा ॥२८७।। 'अट्टम त्ति । लघुस्वकपक्षे पञ्चदशाख्योत्कृष्टापत्तावष्टमषष्ठचतुर्थानि-उत्कृष्टोत्कृष्टमष्टमम् , उत्कृष्टमध्यमं षष्ठम् , उत्कृष्टजघन्यं च चतुर्थं दानतप इत्यर्थः । दशकाख्यमध्यमापत्तौ च षष्ठचतुर्थाचाम्लानि मध्यमोत्कृष्टं षष्ठम् , मध्यममध्यमं चतुर्थम् , मध्यमजघन्यं चाचाम्लं दानतपः । पञ्चकाख्यजघन्यापत्तौ च क्षपणाचाम्लैकाशनानि-जघन्योत्कृष्टं चतुर्थम् , जघन्यमध्यममाचाम्लम्, जघन्यजघन्यं चैकाशनं दानतपः । 'इति' एवमर्धीपक्रान्त्या सप्तविंशतिर्मंदा भवन्ति ॥२८७।। લઘુસ્વ પક્ષમાં દાન તપ બતાવે છે : લઘુસ્વ પક્ષમાં પંચદશ નામના ઉત્કૃષ્ટ (=લઘુસ્વતમ) આપત્તિ પક્ષમાં ઉત્કૃષ્ટત્કૃષ્ટ અઠ્ઠમ, ઉત્કૃષ્ણ મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ જઘન્ય એક ઉપવાસ દાનતપ છે. દશક નામના મધ્યમ (=લઘુસ્વતર) આપત્તિ પક્ષમાં મધ્યમ ઉત્કૃષ્ટ છઠ્ઠ, મધ્યમ મધ્યમ એક ઉપવાસ, મધ્યમ જઘન્ય આયંબિલ દાન તપ છે. પંચક નામના જઘન્ય (લઘુસ્વ) આપત્તિ પક્ષમાં જઘન્ય ઉત્કૃષ્ટ ઉપવાસ, જઘન્ય મધ્યમ આયંબિલ, જઘન્ય જઘન્ય એકાસણું દાન તપ છે. આ પ્રમાણે અર્ધ +અપક્રાંતિથી સત્તાવીશ ભેદો થાય છે. [૨૮૭] एतेष्वेव कालत्रययोजनयैकाशीतिभङ्गानाह एयं ता वासामुं, पुरिमंतं सिसिरकालि दसमाइ । निविअंतमट्ठमाई, . गिम्हे इगसी इमे भेया ॥२८८॥ 'एय'त्ति । एतत्तावद्वर्षासूक्तम् । शिशिरकाले तु दशमादि पुरिमार्द्धान्तं सप्तविंशतिभेदेषु + અર્ધ અપક્રાંતિને અર્થ હવે પછીની ગાથાની ટીકામાં જણાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy