SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३२५ આભાવ્ય નિરૂપણ સમાપ્ત કરીને પ્રાયશ્ચિત્ત નિરૂપણની પ્રતિજ્ઞા કરે છે આ પ્રમાણે પાંચ પ્રકારનો આભવ૬ (=અભાવ્ય) વ્યવહાર કહ્યો. હવે પ્રાયશ્ચિત્તમાં વ્યવહાર કહીશ. [૭૧] દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ સંબંધી એમ ચાર પ્રકારનું પ્રાયશ્ચિત્ત વ્યવહાર છે. દ્રવ્ય સંબંધી પ્રાયશ્ચિત્ત વ્યવહાર સચિત્ત અને અચિત્ત સંબંધી એમ બે प्रा२नी छे. [२७२] तत्र प्रथमतः सचित्त विवक्षुरिदमाह पुढविदगअगणिमारुअवणस्सइतसेसु होइ सच्चित्ते । पिंडोवहि अच्चित्ते, दस पन्नरसे व सोलसंगे ॥२७३॥ 'पुढवि'त्ति । पृथिव्युदकाग्निमारुतवनस्पतित्रसेषु यत् प्रायश्चित्तं तत सच्चित्ते भवति । पिण्डविषयमुपधिविषयं चाचित्ते । दशके एषणादोषाणां पञ्चदशके उद्गमदोषाणामध्यवपूरकस्य मिश्रेऽन्तर्भावविवक्षणात् षोडशके चोत्पादनादोषाणाम् ।।२७३॥ તેમાં પ્રથમ સચિત્ત સંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે સચિત્ત સંબંધી છે. આહારમાં અને ઉપાધિમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે અચિત્ત સંબંધી પ્રાયશ્ચિત્ત છે. પિંડમાં એષણાના દશ, ઉદ્દગમના ૧૫, ઉત્પાદનના ૧૬ દોષમાં પ્રાયશ્ચિત્ત આવે. અહીં અધ્યવપૂરક દોષને મિશ્રદોષમાં સમાવેશ કરીને ઉદ્દગમના ૧૫ દોષ કહ્યા છે. [૨૭૩] सचित्तविषयं प्रकारान्तरमाह अहवा अट्ठारसगं, पुरिसे इत्थीसु वज्जिआ वीसं । दसगं णपुंसकेसु अ, भणिआ आरोवणा तत्थ ॥२७४॥ 'अहव'त्ति । अथवाऽष्टादशक पुरुषे 'वर्जितं' प्रव्राजयितुं निषिद्धम् , स्त्रीषु विंशतिवर्जिता, नपुंसकेषु च दशकं वर्जितम् । तत्र ‘आरोपणा'. प्रायश्चित्तं भणिता कल्पाध्ययने तत्सच्चित्तविषयमिति भावः ॥२७४॥ બીજી રીતે સચિત્ત સંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે : દીક્ષા આપવાને અગ્ય અઢાર પ્રકારના પુરુષોને, વીસ પ્રકારની સ્ત્રીઓને અને દશ પ્રકારના નપુંસકોને દીક્ષા આપવામાં કપાધ્યયનમાં જે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે सथित्त समधी छ. [२७४] क्षेत्रकालविषयमाह जणवय अद्ध णिरोहे, मग्गातीते अ होइ खित्तम्मि । दुभिक्खे य सुभिक्खे, दिया व राओ व कालम्मि ॥२७५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy