SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૧ गुरुतत्त्वनिश्वये द्वितीयाल्लासः ] 'दुगमाइ 'ति । 'द्वयादयः' द्विप्रभृतयो गच्छाः समाप्तकल्पाः 'समाः' साधारणभागिनः । सूत्रार्थोपसम्पन्नाश्च समाप्ताः प्रतीच्छकादुत्तीर्ण क्षेत्र स्वातन्त्र्येण लभन्ते पूर्वस्थिता न तु पश्चादागताः । समाप्ता अपि यदि च ते पूर्वस्थितैः सूत्रायोपसंपन्नास्तदा त एवं लभन्त इति ॥ २०१ || સમાપ્તકલ્પ એ વગેરે ગચ્છા એક ક્ષેત્રમાં સાધારણ માલિકીવાળા હાય ત્યારે પછી આવેલાએ સૂત્રા માટે ઉપસ'પદ્મા સ્વીકારે તે ઉપસ‘પદ્મા સ્વીકારનારની તે ક્ષેત્રની માલિકી જતી રહે છે અને પૂર્વ રહેલા તે ક્ષેત્રના સ્વતંત્રપણે માલિક બને છે, પછી આવેલાએ નહિ. પછી આવેલાએ પૂર્વે રહેલાએથી સૂત્ર માટે ઉપસ`પન્ન થયા હોય તે, અર્થાત્ પૂર્વ રહેલાઓએ પછી આવેલાઓની ઉપસ`પદા સ્વીકારી હાય તેા પછી આવેલાએ જ તે ક્ષેત્રના માલિક બને છે. [૨૦૧] अथ यदि नोपसंपद्यन्ते किन्तु सूत्रमर्थं वा पृच्छन्ति, तत्राह पुच्छातिगेण दिवस, सत्तर्हि पुच्छाहि ँ मासिअं हरइ । अक्खित्तुवस्सए लघुमासो ण हे अविहिणे ॥ २०२ ॥ 'पुच्छातिगेण 'ति । पृच्छाचिकेण दिवस यावत्तत्क्षेत्रं हरत्युत्तरदाता दिवसं यावत्तदाभवनात् । सप्तभिः पृच्छामि : 'मासिक' मासं यावत्क्षेत्रगतं सचित्तादि हरति, मासं यावत्तदाभवादिति । अक्षेत्रोपाश्रयेऽविधिकथने लघुमासः प्रायश्चित्तम्, न च लभेत यस्याग्रेऽविधिः कथ्यते स तम्, अक्षेत्रं तावदत्प्रतिमास्नाननिमित्तं रथयात्रानिमित्तमध्वशीर्षकनिमित्तं कुलगणसङ्घसमवाये च यत्स्थानम् । तत्रोपाश्रयास्त्रिविधाः - पुष्पावकीर्णका मण्डलिकाबद्धा आवलिकास्थिताश्च । तेषां मध्यात्कुतश्चिदेकतरस्मादुपाश्रयाद्विचारादिनिमित्तं कोऽपि निगर्तस्तं दृष्ट्वा कोऽपि प्रवित्रजिषुः पृच्छेत् कुत्र साधूनां वसतिः ? इति, स ब्रूते - कुतो हेतोस्त्वं पृच्छसि ?, शैक्षः प्राह - प्रव्रजिष्यामीति, ततो यद्यात्मीयमुपाश्रयं दूरमासन्नं वा कथयति तस्य मासलवु प्रायश्चित्तम् । न च स तं शिष्यं लभते किन्तु यस्य प्रत्यासन्नतर उपाश्रयस्तस्यैव स आभवतीति भावः ॥ २०२॥ ० O Jain Education International ००००० ००००० For Private & Personal Use Only ००००० ० ० ० ० ० ० ० જો ઉપસ’પદા ન સ્વીકારે, કિંતુ સૂત્ર કે અથ પૂછે તે તેમાં આભાવ્ય કહે છે:ત્રણ પ્રશ્નો કરે તે ઉત્તર આપનાર એક દિવસ તેનુ ક્ષેત્ર લઈ લે છે. કારણ ક્ષેત્ર એક દિવસ સુધી તેનુ થઈ જાય છે. સાત પ્રશ્નો કરે તે એક મહિના સુધી ક્ષેત્રમાં રહેલ. સચિત્તાદિ લઈ લે છે. કારણ કે ક્ષેત્ર એક માસ સુધી તેનું થઈ જાય છે. અક્ષેત્રમાં ઉપાશ્રય સબધી પ્રશ્નને ઉત્તર અવિધિથી કહેવામાં લઘુમાસ પ્રાયશ્ચિત આવે * खडी टीममां उपयुक्त 'उपसंपन्नाः ' शब्द आश्रित अर्थमां नथी, किंतु आश्रय अर्थभां छे. ० www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy