SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । | ૨૮૩ द्विकेन वर्गद्वयेन एक एकाकी एकश्चतुर्वर्गः, अथवा एको द्विवर्गोऽपरस्त्रिवर्ग इत्येवंरूपेण पिण्डितास्तेषामेकद्विकपिण्डितानाम् ,अपिशव्दात् त्रिवर्गपिण्डितानां चतुर्वर्गपिण्डितानामपि अवग्रह आभवति, न त्वसमाप्तकल्पस्थितानाम् । स च तेषां गणद्वयेन समकं स्थितानामपि 'समः' साधारणः, उपसम्पन्ने त्वेकतरं प्रत्येकं व्यवस्थितमपि क्षेत्रं प्रतीच्छकादुत्तीर्योपसम्पद्विषये संक्रामति । द्वयोः क्षेत्र योईिकत्रिकसमुदायेन स्थितयोस्तु क्षेत्रद्वयमप्याभाव्यम् , गमनागमनाभ्यां परस्परोपसम्पन्नत्वात् । उपसम्पच्चात्र क्षेत्रार्थ सुखदुःखहेतोः सूत्रार्थहेतोश्वासमाप्तेन क्रियते, समाप्तेन तु सुखदुःखहेतुं मुक्त्वेति द्रष्टव्यम् ॥१९८।। જેઓ અસમાપ્ત ક૯૫વાળા હોવા છતાં સમાપ્ત ક૯પવાળા થયા હોય તેમની આભાવ્યવિધિ જેવી છે તેવી કહે છે – શેષકાળમાં દીક્ષાત્યાગ, મૃત્યુ, અશિવ આદિ કારણેથી ઓછા થઇ જવાથી એકલા કે અસમાપ્ત કઃપવાળા થઈ ગયેલા પણ સાધુઓ પરસ્પર ઉપસંપદા સ્વીકારીને પાંચને સમુદાય કરીને સમાપ્ત કલ્પવાળા બને તે તેમને અવગ્રહ થાય. અસમાપ્ત ક૯૫વાળાઓને અવગ્રહ ન થાય. અસમાપ્ત કલ્પવાળા સાધુઓ સમાપ્ત ક૯૫વાળા આ રીતે થાય - પાંચ સાધુઓ એક એક હોય અને એ પાંચે સાધુઓ ભેગા થઈ જાય તે સમાપ્ત કલ્પવાળા થઈ જાય, અથવા એક વર્ગમાં એક સાધુ હેય, બીજા વર્ગમાં ચાર સાધુ હોય, અને એ બંને વર્ગ ભેગા થઈ જાય તે સમાપ્ત ક૯પવાળા બને અથવા એક વર્ગમાં બે હોય, એક વર્ગમાં ત્રણ હોય અને એ બંને વર્ગો ભેગા થઈ જાય તો સમાપ્ત ક૯૫વાળા બને. એ પ્રમાણે ત્રણ વર્ગો અને ચાર વર્ગો મળીને પણ સમાપ્ત ક૯પવાળા બને. (સમાપ્ત ક૯૫વાળા) બે ગણ એક ક્ષેત્રમાં સાથે રહ્યા હોય તો તે ક્ષેત્ર બંનેનું સાધારણ છે. હવે તેમાંથી એક ગણ બીજા ગણની ઉપસંપદા સ્વીકારે તે તે ક્ષેત્ર ઉપસંપદા સ્વીકારનાર ગણુનું મટીને જેની પાસે ઉપસંપદા સ્વીકારી હોય તે એક ગણુનું બની જાય. (સમાપ્ત ક૯૫વાળો) એક ગણ (મકાન નાનું હોય વગેરે કારણે બે સાધુ અને ત્રણ સાધુ એમ બે વિભાગથી બે ક્ષેત્રમાં રહ્યો હોય તે બંને ક્ષેત્રની માલિકી તેમની થાય. કારણ કે આવ-જા કરવાથી પરસ્પર બંને ઉપસંપન (=ઉપસંપદા. સ્વીકારીને રહેલા) છે. અસમાપ્ત ક૯પવાળા સાધુએક ક્ષેત્ર, સુખ–દુઃખ અને સૂત્રાર્થ–આ કારણેથી ઉપસંપદા ૪. સચિત્ત-શિષ્ય, અચિત્ત-ઉપાધિ વગેરે, મિશ્ર–ઉપધિયુક્ત શિષ્ય એ ત્રણ અહીં અવગ્રહ તરીકે વિવક્ષિત છે. જેમને અવગ્રહ થાય તે આ ત્રણને તે ક્ષેત્રમાંથી મેળવી શકે. જેમને અવગ્રહ ન થાય તે આ ત્રણને મેળવી ન શકે. - X જ્યારે તેવું યોગ્ય ક્ષેત્ર ન વળે એથી યે ક્ષેત્રમાં રહેલા સમુદાયની ઉપસંપદા=નિશ્રા સ્વીકારીને તેના ક્ષેત્રમાં રહે, ત્યારે ઉપસંપદાનું કારણ ક્ષેત્ર છે. અસમાપ્ત કલ્પવાળાઓને વિહાર આદિમાં દુઃખ આવે છે, સમાપ્ત ક૯૫વાળાઓને વિહાર આદિમાં સુખ રહે છે. આથી અસમાપ્ત ક૯૫વાળાઓ બીજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy