SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २७० [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ ક્ષેત્રની તપાસ માટે તપસ્વીને નિષ્કારણ ન મોકલવો જોઈએ. આથી જેઓ ક્ષેત્ર તપાસવા નિષ્કારણ તપસ્વીને મોકલે છે, તેઓ તપસ્વીએ યાચેલું ક્ષેત્ર મેળવી શકતા નથી. કિંતુ પછી આવેલા પણ જેઓ યાચના કરે છે તેઓ જ મેળવી શકે છે. હવે જે તપસ્વી પણ પારણમાં આકુલ બને તેવો ન હોય=સ્વસ્થ રહે તેવો હોય અને કારણસર તેને ક્ષેત્રની તપાસ માટે મેકલ્યો હોય તે તેણે યાચેલું ક્ષેત્ર તેના વડિલો. મેળવી શકે છે. પારણામાં વ્યાકુલતાના કારણે તપસ્વીએ ક્ષેત્રની યાચના ન કરી હોય તે યાચના કરનાર બીજાઓ જ તે ક્ષેત્ર મેળવી શકે છે. [૧૭૪] उक्तः प्रथमो भङ्गः, द्वितीयमधिकृत्याह पुब्धि विणिग्गया जइ, पत्ता कारणवसेण पच्छा य । तो तेसिं चियखित्तं, णो पुण णिकारणठिआणं ॥१७५।। 'पुब्धि'ति । पूर्व विनिर्गता यदि 'कारणवशेन च' ग्लानत्वादिपारवश्येन पश्चात्प्राप्तास्तदा तेषामेव क्षेत्र नो पुनर्यत्र तत्र निष्कारणं स्थितानां पश्चादागच्छताम् ॥१७५।। પહેલા ભાંગાની વિશેષતા કહી. હવે બીજા ભાગાને આશ્રયીને કહે છે – પહેલાં નીકળેલા હોય, પણ માંદગી આદિ કારણસર પછી આવ્યા હોય તે તેમનું જ ક્ષેત્ર થાય છે. પણ નિષ્કારણ જ્યાં ત્યાં રહીને પછી આવ્યા હોય તે તેમનું क्षेत्र न थाय. [१७५] उक्तो द्वितीयो भङ्गः, तृतीयमधिकृत्याह पच्छा विणिग्गओ वि हु, पावइ खित्तं सहावसिग्धगई। पुब्धि पत्तो मग्गा, कयगइभेओ ण उण को ॥१७६॥ 'पच्छत्ति पश्चाद्विनिर्गतोऽपि 'स्पर्द्धकः स्वाम्यपेक्षया 'मार्गात्' दूरादासन्नात्समाद्वाऽध्वनो यः स्वभावशीघ्रगतिः सन् पूर्व प्राप्तः स क्षेत्रं प्राप्नोति न पुनर्वक्रो मा एतेऽन्ये मम पुरतो यास्यन्तीत्यशुद्धभावः सन् कृतो गतिभेदः-स्वभावगतिपरावर्तों येन स क्षेत्रं लभते, पूर्वप्राप्तोऽपि भावस्याशुद्धत्वात् ।।१७६।। समयं पि पत्थिएK, पावइ खित्तं सहावसिग्घगई। समयं पसा समयं, अणुण्णवंता य समभागी ॥१७७॥ __ 'समग'ति । समकमपि विवक्षितेषु प्रस्थितेषु मध्ये यः स्वभावशीघ्रगतिः सन् पुरतो याति स क्षेत्र लभते । एवमासन्नाऽध्वनीनो दूराध्वनीनश्च पूर्वानुज्ञापको द्रष्टव्यः । समकं प्राप्ताः समकं चानुज्ञापयन्तो द्वये वर्गाः 'समभागिनः' साधारणक्षेत्रलाभिनो भवन्ति ।१७७।। १ "स्पर्धकस्वाम्यपेक्षया” इति पुस्तकान्तरे पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy