SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ [ २६७ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । ઉપદેશ આપવો કે અનાભાવ્યને લેવું એ તારા માટે યોગ્ય નથી. જે અનાભાવ્યને લે તેને તે નિમિત્તે પ્રાયશ્ચિત્ત આવે. પછી અનાભાવ્ય લેવાને પ્રયત્ન કર્યો એ નિમિત્તે બીજે શુદ્ધિ નામને વ્યવહાર આપો. અર્થાત્ પહેલાં અનાભાવ્ય તારાથી ન લેવાય એમ ઉપદેશ આપ, પછી લેવા પ્રયત્ન કર્યો એ બદલ પ્રાયશ્ચિત્ત આપવું. અનોભાવ્ય લઈ લીધું હોય તે પણ પહેલાં ઉપદેશ આપે પછી (પ્રાયશ્ચિત્તનું) સૂત્ર બલવું. (=આ સૂત્રથી આ પ્રાયશ્ચિત્ત તને આવે એમ કહેવું) પછી પ્રાયશ્ચિત્ત આપવું. વ્યવહર્તવ્ય *આભવતું અને પ્રાયશ્ચિત્ત એમ બે પ્રકારે છે. તેનું શું થાય અને કેનું શું ન થાય એવો નિર્ણય કરે તે આવતું વ્યવહાર છે. અને પ્રાયશ્ચિત્ત આપવું से प्रायश्चित्त व्यव९।२ छ. [१७०] तत्र प्रथममाभवभेदानेवाह खेत्ते सुअ मुहदुक्खे, मग्गे विणए अ आभवंतं तु । पंचविह मित्थ खित्तं, विहिणानुन्नायमणुरूवं ।।१७१॥ 'खेत्त'त्तिं । क्षेत्रे १ श्रुते २ सुखदुःखे ३ मार्गे ४ विनये ५ चाभवत् 'तुः' एवकारार्थों भिन्नक्रमश्च, पञ्चविधमेव । 'अत्र' एतेषु भेदेषु क्षेत्रं विधिनाऽनुज्ञापितं 'अनुरूपं' आभवनोचितम् , तथाहि-ऋतुबद्धकालेऽष्टसु मासेषु विहरता कल्पाध्ययनोक्तविधिना वर्षायोग्यक्षेत्रप्रत्युपेक्षणा कर्त्तव्या । ये त्वविधिना क्षेत्रं प्रत्युपेक्षमाणाः क्षेत्रं प्रत्युपेक्ष्य प्रत्यागतैः साधुभिराचार्याणां पुरतः कथ्यमानान् क्षेत्रगुणानाकर्ण्य प्राघूर्णकाः समागताः स्वगुर्वन्तिके गत्वा तान् क्षेत्रगुणान् कथयन्ति वदन्ति च यावत्ते तत्र न तिष्ठन्ति तावद्वयं तिष्ठाम इति तदा तेषां लघुमासः प्रायश्चित्तम् , न च तत्क्षेत्रं तेषामाभवति । यदि पुनराचार्याः संप्रधारयन्ति गच्छामस्तत्रेति तदा तेषां प्रायश्चित्तं पञ्चविंशतिदिनानि । अवश्य गन्तव्यमिति निर्णयने लघुको मासः । परभेदे क्रियमाणे गुरुको मासः । पथि व्रजतां चतुर्लघु । क्षेत्र प्राप्तानां चतुर्गुरुकम् । तत्र गत्वा सचित्तमाददानानां चत्वारो गुरुकाः, आदेशान्तरेणानवस्थाप्यमचित्ते उपधिनिष्पन्नं चेति । विधिना प्रत्युपेक्षितस्य बहुगुणस्य च क्षेत्रस्य ज्येष्ठशुक्लप्रतिपद्यनुज्ञापना कर्त्तव्या । अन्यथा. ऽजानतामन्येषामपि तत्रावस्थानादिनाऽधिकरणाद्युत्पत्तिप्रसङ्गादिति ॥१७१॥ બે પ્રકારના વ્યવહર્તવ્ય (=વ્યવહારમાં પહેલાં આભવત વ્યવહર્તવ્યના ભેદ આભવતું વ્યવહર્તવ્યના ક્ષેત્ર, શ્રુત, સુખ-દુઃખ, માર્ગ અને વિનય એમ પાંચ ભેદો છે. એમાં વિધિપૂર્વક માલિકની રજાથી મેળવેલું ક્ષેત્ર (પોતાનું) થવાને યોગ્ય છે. અહીં વ્યવહર્તવ્ય શબ્દ વ્યવહાર અર્થમાં પ્રયુક્ત છે. અર્થાત્ વ્યવહર્તવ્યને અર્થ વ્યવહાર छ. (नु। व्य. 8. १० ॥. ५८) * આભવત અને આભાવ્ય શબ્દનો એક જ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy