SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૬: भावव्यवहर्तव्यः । किश्च यदि द्वितीयभङ्गवर्तिनोऽपि भगवद्वचनाद् भावव्यवहर्त्तव्यास्ततः प्रथमभङ्गवर्तिनः सुतरामिति । तदुक्तं व्यवहारपीठिकायाम्-"आहच्च कारणम्मी, सेवंतो अजयणं सिया कुज्जा । एसो वि होइ भावे, किं पुण जयणाइ सेवंते ॥१॥” न केवलं प्रथमभङ्गवर्ती द्वितीयभगवर्ती वा भावव्यवहर्त्तव्यः किन्तु तृतीयभङ्गवर्त्यपि, यः कारणमन्तरेणापि प्रतिसेवितेऽकृत्ये शोधिं करिष्यामीत्येवंरूपालम्बनलक्षणया यतनयाऽकृत्ये प्रवृत्तिं चिकीर्षति सोऽपि, तदुक्तम्'पडिसेवियम्मि सोहिं, काहं आलंबणं कुणइ जो उ । सेवंतो वि अकिच्चं, ववहरिअव्वो स खलु भावे ॥१॥" त्ति । यश्च चतुर्थभङ्गवर्ती निष्कारणप्रतिसेवी निद्धन्धसः संसारवृद्धिभयरहितः पश्चात्तापरहितश्च देशं सर्वं वाऽऽलोचनायां गृहयिष्यामीति चिन्तयन् द्रव्यव्यवहारी । योऽपि प्रियधर्मादिगुणरहित एष सर्वः 'विपक्षोऽपि' भावव्यवहर्त्तव्यविपरीतोऽपि बहवो दोषा येऽनवस्थाप्रसङ्गादिलक्षणास्तेषां वारणार्थं व्यवहर्त्तव्यः सोऽप्यनवस्थया मा पुनः पुनरकृत्यं कार्षीत् , तदन्ये च तं तथाप्रवर्त्तमानं दृष्ट्वा मा तथाप्रवृत्तिं कार्युरिति ॥१६९॥ અહીં કારણ અને યતના એ બે પદોથી થયેલી ચતુર્ભગીમાં અનુમત-અનનુમતને વિભાગ તથા અનનુમતને પણ પ્રાયશ્ચિત્તદાનના અધિકારની વ્યવસ્થા કહે છે : (૧) કારણે યતનાથી દોષ સેવે (૨) કારણે યતના વિના દોષ સેવે (૩) નિષ્કારણ યતનાથી દેષ સેવે. (૪) નિષ્કારણ અયતનાથી દોષ સેવે. આ ચતુર્ભગીમાં પ્રથમના ત્રણ ભાંગા ભાવથી વ્યવહર્તવ્ય તરીકે અનુમત છે. અર્થાત, ત્રણ ભાંગામાં રહેલા સાધુઓ ભાવથી વ્યવહર્તવ્ય છે. તે આ પ્રમાણે :- કારણે યતનાથી દેષ સેવત સાધુ લાંબા કાળ સંયમની વૃદ્ધિ નિમિત્ત હું આ દોષ સેવીશ એવા વિશુદ્ધ આશયથી ભગવાનની આજ્ઞા પ્રત્યે દ્વેષ કરતો ન હોવાથી ભાવથી વ્યવહર્તવ્ય છે વળી બીજા ભાગમાં રહેલા પણુ ભગવાનના વચનથી ભાવ વ્યવહર્તાવ્યો છે, તો પ્રથમ ભાંગામાં રહેલા તો સુતરાં ભાવ વ્યવહર્તવ્યો છે. વ્યવહાર પીઠિકા (ભાષ્યગાથા ૨૧)માં કહ્યું છે કે–“ક્યારેક કારણે દેષ સેવત સાધુ અયતના કરે તો પણ એ ભગવાનના વચનથી ભાવથી વ્યવહર્તવ્ય છે, તો તેનાથી દેષ સેવનાર સુતરાં ભાવથી વ્યવહર્તવ્ય છે.” કેવલ પ્રથમ ભાંગામાં રહેલ કે બીજા ભાંગામાં રહેલ ભાવથી વ્યવહર્તવ્ય છે એમ નહિ, કિંતુ ત્રીજા ભાંગામાં રહેલ પણ ભાવથી વ્યવહર્તવ્ય છે. જે કારણ વિના પણ દોષનું સેવન કર્યા પછી શુદ્ધિ કરી લઈશ એવા આલંબન રૂપ યતનાથી અકાર્યમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા રાખે છે તે પણ ભાવથી વ્યવહતવ્ય છે. (વ્ય૦ પીઠિકા ભા. ગા. ૨૨માં) કહ્યું છે કે કારણ વિના પણ દેશનું સેવન કર્યા પછી શુદ્ધિ કરીશ એવું આલંબન જે કરે છે તે અકૃત્ય સેવા હેવા છતાં અંતઃકરણની વિશુદ્ધિ પૂર્વક યતનાથી પ્રવૃત્તિ કરતો હોવાથી ભાવથી વ્યવહતવ્ય છે.” જે ચોથા ભાંગામાં રહેલ છે, નિષ્કારણ દોષ સેવે છે, નિર્દય, સંસારવૃદ્ધિના ભયથી રહિત અને પશ્ચાત્તાપ રહિત છે, આલેચનામાં થોડું કે બધું છુપાવીશ એમ વિચારે ૬ ન્યથા પ્રવ્રુત્તિ” રુતિ પ્રત્યુત્તેરે ઘાઃ | ગુ. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy