SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રદર न प्रतिपद्यन्ते, प्रतिपाद्यमाना वा न सम्यगालोचयन्ति, किन्तु व्याजान्तरेण कथयन्तीति वक्राः, यथा--"एगो धिज्जाइओ ओरालाए ण्हुसाए चंडालीए वा अज्ज्ञोववण्णो तं काएण फासित्ता पायच्छित्तणिमित्तं चउव्वेयमुवट्रिओ भणइ सुमिणे ण्हुसं चंडालिं वा गतोमि"त्ति । तेऽपि तथा ऋजवः पुनर्नियूढादयो यदि सम्यगालोचयन्ति तदा लोके भावे व्यवहतव्या भवन्ति ।।१६६।। વ્યવહતવ્યના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે, તેમાં નામ-સ્થાપના જાણીતા છે પ્રસિદ્ધ છે. આગામથી દ્રવ્ય વ્યવહર્તવ્ય અને નોઆગમથી જ્ઞશરીર-ભવ્ય શરીર રૂપ દ્રવ્ય વ્યવહર્ત પણ જાણીતા છે. આગમથી તદ્રવ્યતિરિક્ત દ્રવ્ય વ્યવહર્તવ્યો લૌકિક અને લેકેત્તર ભેદથી બે પ્રકારના છે. નોઆગામથી ભાવ વ્યવહર્તા પણ લૌકિક અને લેકોત્તર ભેદથી બે પ્રકારના જ છે. તેમાં લૌકિકેને દ્રવ્યથી અને ભાવથી કહે છે - ચોર, પરસ્ત્રી ગમન કરનાર, હિંસા કરનાર વગેરે લૌકિક દ્રવ્ય વ્યવહર્તવ્ય છે. તેઓ ચોરી આદિ કરવા છતાં તેને સાચે સ્વીકાર કરતા નથી. બલાત્કારથી સ્વીકાર કરે તે પણ ભાવથી શુદ્ધિને ઈચ્છતા નથી=પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરતા નથી. કેવલ ચેર વગેરે જ દ્રવ્ય વ્યવહર્તવ્યો નથી, કિંતુ શુદ્રના ઘરે ભોજન, બ્રહ્મહત્યા, માતા-પિતાને ઘાત, આવા પાપથી બ્રાહ્મણે એ જેમને જુદા કરી દીધા હોય=જેમની સાથે બેસવાને પણ વ્યવહાર ન રાખ્યો હોય, તે પણ જે પિતાના દોષને સ્વીકાર ન કરે તે દ્રવ્ય વ્યવહતવ્યો છે. તેવાઓ દોષને સ્વીકારે તો પણ બરોબર આલોચના ન કરે, પણ ફેરફારથી દોષ કહે એથી વક બને. જેમ કે એક બ્રાહ્મણે અન્યની રૂપવતી પત્નીમાં કે ચાંડાલ સ્ત્રીમાં આસક્ત બનીને કાયાથી તેને સ્પર્શ કરીને પછી પ્રાયશ્ચિત્ત માટે ચાર વેદના જાણકારની પાસે જઈને કહ્યું: મેં સ્વપ્નમાં અન્યની રૂપવતી પત્ની કે ચાંડાલ સ્ત્રી સાથે સંબંધ કર્યો. આવા દ્રવ્ય વ્યવહર્તવ્યો છે. આવા પણ જે ફરી બરાબર આલેચના કરે, તથા બ્રાહ્મણેથી જુદા કરાયેલા સરળ માણસો જે બરાબર આલેચના કરે, તો લૌકિક ભાવ વ્યવહર્તવ્ય બને છે. [૧૬] लोकोत्तरं द्रव्यव्यवहर्तव्यं भावव्यवहर्त्तव्यं चाह लोउत्तरिओ दवे, सोहिं परपच्चएण जो कुणइ । भावे सब्भावोवडिओ अगीओ व गीओ वा ॥१६७॥ 'लोउत्तरिओ'त्ति । यः 'परप्रत्ययेन' आचार्येणोपाध्यायेनान्येन साधुना वा ज्ञातोऽस्मीत्यादिकारणेन 'शोधिं करोति' यथास्थितमालोचयति, उपलक्षणाद्, यो वा गुरुं दोष सेवित्वाऽल्पं कथयति, स्वकृतं वाऽन्यकृतं ब्रवीति स लोकोत्तरिको द्रव्यव्यवहर्तव्यः यः पुनः प्रायश्चित्तप्रतिपत्त्यर्थ सद्भावेनोपस्थितोऽगीतार्थों गीतार्थो वा स भावे व्यवहर्त्तव्यः ॥१६७।। લકત્તર દ્રવ્ય વ્યવહર્તવ્ય અને ભાવ વ્યવહર્તવ્યને કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy