SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨ गुरुविनिश्वये द्वितीयोल्लासः ] અસત્ય ન્યાય કરનારાઓને આ લાક-પાકમાં મળતુ ફળ જણાવે છે : જેએ તીર્થકરની આજ્ઞાથી નિરપેક્ષ રીતે ન્યાય આપવાના પ્રયત્ન કરે છે, તેમની આ લેકમાં અપકીર્તિ થાય છે. તે ખાટા ન્યાય આપ્યા પછી જ્યારે સાચે ન્યાય આપનારાએથી પરાજિત થાય છે અને એથી લેાકેા તેમને દંભી તરીકે જાણે છે ત્યારે તેમની અપકીર્તિ થાય છે. તથા પરલેાકમાં મહા પાપના ઉદયથી તેમની અવશ્ય દુતિ” થાય છે. [૧૫૬] તેથી=અસત્ય ન્યાય આપનારાએની આ લેાકમાં અપકીર્તિ અને પરલેાકમાં નિયમા દુર્ગાંતિ થતી હાવાથી બહુશ્રુત પણ અન્યાય કરનારા હાય તા પ્રમાણ નથી. વિવાદમાં ન્યાયથી નિ ય કરનાર પ્રમાણ છે. જેમ કે તગરા નગરીના તે જ આચાર્યના બીજા આઠ શિષ્યા હતા. [૧૫૭] પુષ્પમિત્ર, વીર, શિવ કાષ્ઠક, આર્યોસ, અન્નક, ધર્માંતગ, સ્કંદિલ, ગેાપેદ્રદત્ત. [૧૫૮] આ આઠે શિષ્યા તે સમયે તગરાનગરીમાં સત્ય ન્યાય આપનારા હતા. તેમણે આપેલા ન્યાયેા અન્ય રાજ્યામાં માન્ય બનતા હતા. [૧૫૯] सुव्यवहारिणामिहलोके परलोके च फलमाह - इहलोअम्मि य कित्ती, परलोए सुम्बई धुवा तेसिं । आणाइ નળિયાાં, जे ववहारं વવતિ ।।૨૬૦ના 'इहलोग 'ति । ये जिनेन्द्राणामाज्ञया व्यवहारं व्यवहरन्ति तेषामिह लोके कीर्त्तिः परलोके च सुगतिर्ध्रुवा ॥ १६० ।। સત્ય ન્યાય આપનારાઓને આલેાક-પરલોકમાં મળતુ ફળ કહે છે: જેએ જિનેશ્વરની આજ્ઞા મુજબ ન્યાય આપે છે, તેમની આ લાકમાં કીર્તિ અને પરલેાકમાં નિયમા સદ્ગતિ થાય છે. [૧૬૦] तदेव मध्यस्थस्य बहुश्रुतस्यैव भावव्यवहारित्वं फलितमित्याह जो एवं पियधम्मो, परिवाडितिगेण गहिअसुत्तत्थो । ववहरइ માવસાર, सो ववहारी વે મારે ।૬।। ' जो एवं 'ति । यः ' एवं ' उक्तप्रकारेण प्रियधर्मा प्रथमा संहितालक्षणा, द्वितीया च पदार्थमात्र कथनलक्षणा, तृतीया च चालनाप्रत्यवस्थानात्मिकेत्येवंलक्षणेन परिपाटीत्रयेण गृहीतः सूत्रस्य - व्यवहारादिलक्षणस्यार्थो येन स तथा, भावसारं व्यवहरति स भावे व्यवहारी મવેત્ ।૬।। આ પ્રમાણે મધ્યસ્થ બહુશ્રુત જ સાચા ન્યાયકારી છે એવા ફલિતાને જણાવે છે :આ પ્રમાણે જે ધમ પ્રિય છે, જેણે ત્રણ ક્રમથી વ્યવહાર વગેરે સૂત્રના અને જાણ્યા છે, જે સદ્ભાવ પૂર્વક ન્યાય કરે છે, તે ભાવથી=પરમાથી ન્યાયકારી છે. ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy