SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૬ આઠ શિષ્ય ક્રમશઃ કંકટુક, કુણપ, પકવ, ઉત્તર, ચાર્વાક, બધિર, ગુંઠ અને અસ્ત સમાન હતા. [૧૪૮] कङ्कटुकं कुणपं च विवेचयति कंकडुओ सो जस्स उ, सिद्धिं ण उवेइ जाउ ववहारो। कुणिमो जो न विसुज्झति, दुच्छि जो जस्स ववहारो ॥१४९॥ 'कंकडुओ सो'त्ति । यस्य व्यवहारः 'जातु' कदाचित्सिद्धिं नोपयाति कङ्कटुकमाष इव गौण्या वृत्त्या कङ्कटुकः प्रसिद्धः १ । यस्य व्यवहारो दुश्छेद्योऽत एव यो व्यवहारं छिन्दन्न शुध्यति कुणपनखावयववत् स कुणपनखावयवतुल्यव्यवहारकरणयोगात्कुणपः २ ।।१४९।। કંકટક અને કુણપનું વિવેચન કરે છે : કંકટક એટલે કે રડું=ન સીઝે તેવું. જેમ કેરડા અડદનો દાણે સીઝે નહિ, તેમ જેને વ્યવહાર ( ન્યાય આપવાનો પ્રયત્ન) કયારેય સફળ ન બને તે પણ ઉપચારથી કંકટુક કહેવાય. જે બહુ કષ્ટ પૂર્વક ન્યાય આપી શકે અને એથી જ ન્યાય આપવાનો પ્રયત્ન કરવા છતાં સંપૂર્ણ સફળ ન થાય તે કુણપ છે. કુણપ માંસ. જેમ (કઠણ) માંસમાં નખને અવયવ (પે હોવાથી) પેસી શકે નહિ, તેમ જે ન્યાયમાં પેશી શકે નહિ =સફળ ન થાય તે પણ ઉપચારથી કુણપ કહેવાય. [૧૪૯] पक्वमाह पक्को पडणा पागागमणा वा हंदि पक्कफलसरिसो। पक्कुल्लावभया वा, जस्स ण कर्ज परे दिति ॥१५०॥ 'पक्को'त्ति । यस्य व्यवहारः फलमिव पक्वं पतति न पुनः स्थिरोऽवतिष्ठते । अथवा यस्य व्यवहारः पक्वयोगात्पाकं न गच्छति स तादृशव्यवहारद्वारा पतनात्पाकागमनाद्वा हन्दीत्युपदर्शने पक्वफलसदृशः सन् पक्व इति ख्यातः । प्रकारान्तग्माह-- 'वा' अथवा पक्वा ये उल्लापा यैर्भाषिताः सन्तोऽन्ये सद्वादिनस्तूष्णीमासते तेभ्यो यद् भयं तस्माद्यस्य कार्य 'परे' शेषकाः 'न ददति' नोदीरन्ति स पक्वः ३ ॥१५०।। પકવનું વિવેચન કરે છે : જેને ન્યાય પકવ=પાકેલા ફળની જેમ પડી જાય, રિથર ન રહે, અર્થાત્ ન્યાય આપ્યા પછી અમુક સમય પછી ફરી વિવાદ થાય, તે પકવ છે. અથવા જેને ન્યાય પક્વ=પાકે ન હોય (=અનિશ્ચિત હેય) તે પકવ છે. અથવા પકવ એટલે પર્વ વચને. જે વચને બેસવાથી બીજા સવાદીઓ મૂંગા બની જાય તે પકવ વચને (કઠોર વચને) કહેવાય. પકવ વચનના ભયથી જેને બીજા કાર્ય ન કહે (તમે અમને ન્યાય આપે એમ ન કહે) તે પકવ. [૧૫૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy