SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૧ જરમાન્ન ઢમરે? અત મા उम्मग्गदेसणाए, संतस्स य छायणाइ मग्गस्स । बंधइ कम्मरयमलं, जरमरणमणंतयं घोरं ॥१४४॥ 'उम्मग'त्ति । उन्मार्गस्य देशनया सतश्च मार्गस्य च्छादनया बध्नाति कर्म । किंविशिष्टम् ? इत्याह-रज इव रजः-सङ्क्रमणोद्वर्तनापवर्तनायोग्यम् , मल इव, मल:-निधत्तनिका. चितावस्थम् , तथा जरामरणान्यनन्तानि यस्मात्तज्जरामरणानन्तकं प्राकृतत्वाद्विषेशणस्य परनिपातः, मकारोऽलाक्षणिकः, अत एव 'घोरे' रौद्रमतो न लभते बोधिं नापि चारित्रमिति ॥ १४४ ॥ ઉન્માગ દેશનાથી અને તીર્થકર આશાતનાથી બેધિને અને ચારિત્રને કેમ પામતો નથી તે કહે છે : બેટે માર્ગ બતાવવાથી અને સત્ય માર્ગને ઢાંકી દેવાથી સંક્રમણ, ઉદ્વર્તના અને અવવનાને અગ્ય, નિધત્તિ અને નિકાચિત અવસ્થાવાળા, અનંત જરા-મરણ કરનારા, ઘર ભયંકર કમેને બાંધે છે. એથી બેધિ અને ચારિત્રને પામતો નથી. [૧૪૪]. अथ कीदृशेन व्यवहारश्छेत्तव्यः ? तत आह पवज्ज खित्त कालं, णाउं उवसंपयं च पंचविहं । तो संघमज्झयारे, ववहरियव्वं अणिस्साए ॥१४५॥ * કર્મોની મુખ્યતયા આઠ અવસ્થા છે. તે આ પ્રમાણે બંધન, સંક્રમણ, ઉદ્વર્તન, અપ વર્તના, ઉદીરણું, ઉપશમના, નિધત્તિ, નિકાચના. આનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે – (૧) બંધનઃકામણ વર્ગણના પુદ્ગલેને આત્મપ્રદેશ સાથે દૂધ-પાણીની જેમ એકમેક થવા રૂપ સંબંધ થાય તે અધત. આને “બંધ” પણ કહેવામાં આવે છે. અર્થાત્ બંધન અને બંધ એ બંને શબ્દોનો એક જ અર્થ છે. (૨) સંક્રમણ –અન્ય કર્મ રૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશે પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિ સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપે થાય તે સંક્રમણ. (૩) ઉદ્વર્તનાઃકર્મને સ્થિતિ અને રસ વધે તે ઉદ્દવર્તાના. (૪) અવિનાઃ -કર્મની સ્થિતિ અને રસ ઘટે તે અપવતના. (૫) ઉદીરણઃ-લાંબા સમય પછી ઉદયમાં આવનારા કર્મોને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ઉદય પ્રાપ્ત કર્મો સાથે ભેગવવા યોગ્ય કરવા તે ઉદીરણ. (૬) ઉપશમના કર્મો ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નકાચનાને અયોગ્ય થાય તે ઉપશમના. (૭) નિધત્તિ-કર્મો ઉદૃવતના અને અપવતના સિવાય શેષ સંક્રમણદિ અવસ્થાને અયોગ્ય થાય તે નિધત્તિ. (૮) નિકાચના-કર્મો સંક્રમણાદિ સર્વ અવસ્થાને અયોગ થાય તે નિકાચના. અર્થાત જે કર્મો જેવી રીતે બાંધ્યાં હોય તેવી જ રીતે ભોગવવા પડે. તેમાં કોઈ ફેરફાર ન થાય, તે કર્મો નિકાચિત કહેવાય. આ આઠ અવસ્થાને શાસ્ત્રની ભાષામાં આઠ કરણ કહેવાય છે. જેમ કે બંધન કરશું. આ આઠ અવસ્થામાં બંધન (બંધ) અવસ્થા કર્મો બંધાય ત્યારે જ થાય છે. કારણ કે તેનો અર્થ જ એ પ્રમાણે છે. નિધત્તિ અને નિકાચના અવસ્થા કર્મો બંધાય ત્યારે પણ થાય અને બંધાયા પછી પણ થાય. બાકીની પાંચ અવસ્થાએ કર્મ બંધાયા પછી (એક આવલિકા બાદ) જ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy