SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २४५ आयारे वट्टतो, आयारपरूवणे असंकियो । आयारपरिभट्ठो, सुद्धचरणदेसणे भइओ ॥१२१॥ 'आयारे'त्ति । आचारे वर्तमानः खल्वाचारप्ररूपणे 'अशङ्कयः' अशङ्कनीयो भवति । यः पुनराचारपरिभ्रष्टः सः 'शुद्धचरणदेशने' यथावस्थितचारित्रप्ररूपणे 'भक्तः' विकल्पितः, शुद्धचरणप्ररूणाकारी भवति वा न वेत्यर्थः ।। १२१ ।।। આચારમાં રહેનાર આચાર પ્રરૂપણામાં અશકય રહે છે, અર્થાત્ આ આચારની પ્રરૂપણા શાસ્ત્ર મુજબ કરે છે કે શાસ્ત્રવિરુદ્ધ એવી શંકા બીજાઓને થતી નથી. પણ જે આચારથી પરિભ્રષ્ટ છે, તે યથાવસ્થિત ચારિત્રની પ્રરૂપણામાં વિકપિત છે. અર્થાત્ તે લેકોને ભગવાને જેવું ચારિત્ર કહ્યું છે તેવું જ બતાવે કે ન પણ બતાવે. [૧૨૧] भजनामेवोपपादयति संविग्गोऽणुवएसं, ण देइ दुब्भासिकं कडुविवागं । जाणतो देइ तयं, पवयणणिद्धंधसो लुद्धो ॥१२२॥ 'संविग्गो'त्ति । 'संविग्नः' संविग्नपाक्षिकः 'अनुपदेश' उत्सूत्रोपदेशं दुर्भाषितं न दत्ते 'कटुविपाकं' घोरसंसारभ्रमणदुःखानुबन्धि जानान आचारपरिभ्रष्टोऽपि, तदुक्तं प्रथमानें-- "णियट्टमाणा वेगे आयारगोयरमाइक्खंतीति । स्थानाङ्गेऽप्युक्तम् ---"आघाइत्ता णामं एगे णो उछजीवि" त्ति । दत्ते च 'तद्' दुर्भाषितमनुपदेशं प्रवचने-जिनशासने निद्धन्धसः अत्यन्ताशातनाकारी 'लुब्धः' वस्त्रपात्रशिष्यादिलोभाविष्टचित्त आचारपरिभ्रष्ट इति ॥ १२२ ॥ ભજનાનું (વિકપનું) જ સમર્થન કરે છે–સંવિગ્ન પાક્ષિક આચારભ્રષ્ટ હોવા છતાં સૂત્ર વિરુદ્ધ ઉપદેશ ઘેર સંસારના પરિભ્રમણ રૂપ દુઃખને અનુબંધ કરનાર છે. એમ જાણતા હોવાથી સૂત્ર વિરુદ્ધ ઉપદેશ આપતા નથી. આચારાંગ (स. ६8. ४ सू. १८) मा युछे -नियट्टमाणा वेगे आयारगोयरमाइकरवंति= કર્મોદયથી સંયમથી પાછા ફરતા અથવા નહિ ફરતા કોઈ યથાવસ્થિત આચારને કહે છે અમે કરવાને સમર્થ નથી, પણ આચાર તો આ પ્રમાણે જ છે એમ કહે છે.” સ્થાનાંગ (અ. ૪ ઉ. ૪ સૂ. ३४४) मां घुछ में आघवइत्ता णाममेगे ना उंछजीविसंपन्ने " सूत्राने ४ छ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કહે છે, પરંતુ શુદ્ધ માધુકરી વૃત્તિથી સંપન્ન (યુક્ત)નથી.” - જિનશાસનની અત્યંત આશાતના કરનાર અને વસ્ત્ર, પાત્ર, શિષ્ય આદિના લાભથી ઘેરાયેલ ચિત્તવાળે આચાર પરિભ્રષ્ટ સાધુ સૂત્ર વિરુદ્ધ ઉપદેશ આપે છે. [૧૨૨] एवमुक्ते दुर्व्यवहारिणः प्राहुः ता अम्हे अपमाणं, कय त्ति सोऊण भणइ ममत्थो । पढमं तित्थयरो च्चिय, पमाणमम्हं तओ अण्णे ॥१२३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy