SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'संघो'त्ति । सङ्घः महान् अनुभाग:-अचिन्त्या शक्तिरस्येति महानुभागः, अहं च 'वैदेशिकः' विदेशवर्ती 'इह' अस्मिन् स्थाने भगवतीं 'सङ्घसमिति' सङ्घमर्यादा च स्वयं न जाने ततो युक्तमयुक्तं वा वक्तुं सर्व 'भे' भवतः क्षमयामि ॥११२।। यतः अन्नन्ना समिईणं, ठवणा खलु तम्मि तम्मि देसम्मि । गीयत्थजणाइन्ना, अदेसिओ तो ण जाणामि ॥११३॥ 'अन्नन्न'त्ति । तस्मिन् तस्मिन् देशे खलु अन्यान्या 'समितीनां' सङ्घमर्यादानां स्थापना गीतार्थजनाचीर्णा ततोऽहमदेशिक इहत्यां सङ्घमर्यादास्थापनां न जानामि ततः क्षमयत श्रुतोपदेशेनाहमपि किश्चिद्वक्ष्ये ॥११३।।। - સંઘની સંમતિ લેવાનો પ્રકાર કહે છે –સંઘ અચિંત્ય શક્તિ સંપન્ન છે. હું પરદેશ વાસી છું. આ સ્થાનમાં પ્રભાવવંતી સંઘ મર્યાદાને હું સ્વયં જાણતો નથી. તેથી યોગ્ય-અયોગ્ય બધું કહેવાને આપની પાસે ક્ષમા યાચું છું. [૧૧૨] કારણ કે તે તે દેશમાં ગીતાર્થ જનેએ આચરેલી સંઘ મર્યાદાઓની સ્થાપના જુદી જુદી હોય છે. હું આ દેશને ન હોવાથી અહીંની સંઘમર્યાદાની સ્થાપનાને જાણતા નથી તેથી મને ક્ષમા આપો. શ્રતના ઉપદેશથી (=શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે) હું પણ કંઈક કહીશ. [૧૧૩] - संघं अणुमण्णे, परिसग्गहणं करेइ सो पच्छा। सा खलु सुव्यवहारा, दोसु वि पक्खेसु मज्झत्था ॥११४॥ 'संघ'ति । सङ्घमनुमान्य स पश्चात् 'पर्षद्ग्रहणं करोति' समीचीनां ज्ञात्वा पर्षदं परिगृहूणातीत्यर्थः, सा खलु पर्षद् मध्यस्था सती सुव्यवहारा भवतीति ।।११४॥ સંઘની સંમતિ લીધા પછી પર્ષદાને સારી જાણીને સ્વીકારે. (અર્થાત્ હું તમારો વિવાદ દૂર કરીશ એમ બંને પક્ષના લોકોને કહીને હું જે કહીશ તે તમારે માન્ય કરવું એમ નકકી કરાવે. પર્ષદા એટલે વિવાદ કરનારા બંને પક્ષના માણસો.) જે પર્ષદા મધ્યસ્થ (રાગ-દ્વેષથી રહિત) હોય તો ન્યાય બાબર કરી શકાય. (એટલે મધ્યસ્થ પર્ષદા એ સારી પર્ષદા છે. આથી પર્ષદાને સારી જાણીને સ્વીકારે એનો અર્થ એ થયે કે પર્ષદા મધ્યસ્થ છે એમ જાણીને સ્વીકારે.) [૧૧૪] · भणइ अ अहिक्खिवंतो, दुव्यवहारीण सिढिलचरणाणं । णो मे सच्चं कहणं, मुद्धाणं धंधणं एयं ॥११५॥ 'भणइ अत्ति । भणति चाधिक्षिपन् दुर्व्यवहारिणां शिथिलचरणानां यदुत नो 'भे' भवतामेतत् सत्यं कथनं केवलं 'मुग्धानां' गुणानालोचनपूर्वकविश्वासवतां 'धन्धणं' ध्यान्धीकरणमेतत् ।।११५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy