SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [ २३७ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः | येऽभिनवस्थापिताचार्यस्य परिभवोत्पादनबुद्धयाचार्योचितं विनयं न कुर्वन्ति तेषां सूत्रमर्थ वा हापयति-न ददातीत्यर्थः । अत्र हि परमार्थतो गुर्वदत्तापि स्थविरैरेव दिग् दत्तेति ||१०४ || બીજા કાઇને આચાર્ય પદ આપ્યું ન હાય અને શૂલ આદિ રાગથી આચાર્ય એચિંતા મૃત્યુ પામે તે નીચે કહેવાશે તે મર્યાદા છે. તે મર્યાદા આ પ્રમાણે છે :એચિંતા મૃત્યુ પામેલા આચાર્યને પડદાની અંદર ગુપ્ત રાખવા ખીજાઓને કહેવુ કે આચાર્ય ને શરીરમાં ઘણી તકલીફ છે. ખેલી પણ શકતા નથી. આ વખતે જે આચાર્ય - પદ્મને ચેાગ્ય હાય તેને પડદાની બહાર રાખવે. પછી આચાર્યને પૂછ્યું કે આચાય પદે કેને સ્થાપીએ ? પછી આચાર્યના હાથને જેને આચાર્ય પદ આપવાનુ હાય તેની સામે બતાવે, અને કહે કે આને આચાર્ય પદ આપવાની અનુજ્ઞા આપી છે. પણ વાણીથી ખેલી શકતા નથી. આથી આમ હાથથી અનુજ્ઞા આપી છે. પછી તેના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે, અને કહે કે આને આચાય પદે સ્થાપિત કરેલ છે. પછી આચાય કાલધર્મ પામ્યા છે એમ જાહેર કરે. નવા સ્થાપેલા આચાર્યના પરાજય કરવાની બુદ્ધિથી આચાર્યના ઉચિત વિનય જે ન કરે તેમને સૂત્ર અને અર્થ ન આપે. અહીં પરમા`થી આચાય પદ્મ ગુરુએ ન આપ્યું હાવા છતાં સ્થવિરાએ જ આપ્યુ છે. [૧૪] एतद्वचनान्तरमेवाह एस समुकसिअव्वे, इय आयरिअस्स चेव वयणमि । दोसगुणे णाऊणं, सुव्वइ थेराण भयणा य ।। १०५ ।। ‘एस’ त्ति । एषः ‘समुत्कर्षयितव्यः' आचार्यपदे स्थापनीय इत्याचार्यस्यैव वचने दोषगुणौ ज्ञात्वा स्थविराणां भजना च समुत्कर्षणे श्रूयते । तथा च स्थविरानुमतिरेव दिग्दाने प्रधानं कारणमिति सिद्धम् । अत्र चेदं सूत्रं व्यवहारचतुर्थो देश के - “ आयरियउवज्झाए गिलामा अण्णयरं वइज्जा -अज्जो ! मए णं कालगयंसि समाणंसि अयं समुक्कसियव्वे, से य समुकसणारिहे समुक्कसिअवे, से य णो समुक्कसणारिहे णो समुक्कसिअन्वे, अस्थि या इत्थ केइ अग्गे समुकसणारिहे से समुक्कसिअ वे, णत्थि या इत्थ केइ अण्णे समुकसगारिहे से चेव समुक्कसिअव्वे । तंसि च णं समुक्कट्ठसि परो वइज्जा - दुस्समुकट्ठ ते अज्जो ! णिक्खिवाहि, तस्स णं णिक्खिवमाणस्स वा अणिक्खिवमाणस्स वा नत्थि केंइ छेए वा परिहारे वा, जे तं साहम्मिया अहाकप्पेणं ण अन्भुट्ठति तेसिं तप्पत्तिए छेर वा परिहारे वा । " अस्यार्थः- आचार्य उपाध्यायो वा धातुक्षोभादिना ग्लायन्नन्यतरमुपाध्यायप्रवर्त्तिगणावच्छेदक भिक्षूणामन्यतमं पूर्व कुतविद्धेतोरसमुत्कर्षितवान् सापेक्षः सन् वदेत्-आर्य ! मयि कालगते सत्ययं 'समुत्कर्षयितव्यः' आचार्य पदे स्थापनीयः । स च परीक्षया समुत्कर्षणार्हो भवति ततः समुत्कर्षयितव्यः । अथ यदि गारवेच्छाऽसमाधिमरणभीत्युत्पादननिमित्तकगणदानानुमतिकत्वभिन्नदेशी यत्वपरुषभाषणादिभिर्हेतुभिः प्रागनुमतोऽपि गुरोर्न समुत्कर्षयितव्य इति ज्ञातः स न समुत्कर्षयितव्यः । यश्च पूर्व समीहितः सत्यपि मधुरत्वेऽसङ्ग्रहशीलो वाचकत्वनिष्पादकत्वोभयगुणविकलच सोऽपि न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy