SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सो अच्छइ तुसिणीओ, ता जा उस्सुत्तभासि सुणइ । कीस अकज्ज कीरइ, वारेइ तओ अ समएणं ॥९८॥ __ सो अच्छइत्ति । स तिष्ठति तावत् तूष्णीको यावद्वास्तव्येन व्यवहारे छिद्यमाने उत्सूत्रभाषितं शृणोति, 'ततश्च' उत्सूत्रश्रवणानन्तरं 'समयेन' सिद्धान्तेन वारयति-कस्मादिदमकार्य क्रियते ? इति ॥९८॥ આ સાંભળીને તે મૌન રહે. પછી અહીં રહેલ ન્યાયકારીના ન્યાય કરવામાં સૂત્રથી વિરુદ્ધ વચનને સાંભળે. આ સાંભળ્યા પછી સિદ્ધાંતથી તેને રોકે કે આ અકર્ય शाथी ४२ छ ? [८] न केवलमेवं निवारयति किन्तु जंपइ भेअणिमित्तं, साहणं जाणणाणिमित्तं च । णिद्ध महुरं णिणायं, विणीअमवि तं च ववहारं ॥१९॥ 'जंपइत्ति । जल्पति च भेदनिमित्तं दुर्व्यवहारिणाम् , साधूनां वास्तव्यं दुर्व्यवहारिणं तथात्वेनाजानतां ज्ञापनानिमित्तं च स्निग्धं मधुरं निर्वातं विनीतमपि च तं व्यवहारम् । यदि घृताद्यनुवृत्ता वितथं व्यवहरन्ति तदा जल्पति- अहो ! स्निग्धोऽयं व्यवहार इति । यदि च मिष्टान्नाद्युपग्रहेणाकार्यमाचरन्ति ततो जल्पति- अहो! मधुरोऽयं व्यवहार इति । यदि पुनरुपाश्रयो निर्वातो लब्धः शीतप्रावरणानि चेति यथा तथा प्रज्ञापयन्ति ततो जल्पतिअहो ! निर्वातोऽयं व्यवहार इति । अथ कृतिकर्मविनियादिभिः सङ्गृहीता दृष्टमदृष्टं कुर्वन्ति ततो जल्पति-अहो ! विनीतोऽयं व्यवहार इति ॥९९।। એ પ્રમાણે કેવલ રોકે જ નહિ, કિંતુ બેટો ન્યાય કરનારને આ અમુકને પક્ષપાતી બની ગયું છે ઈત્યાદિરૂપે નહિ જાણનાર સાધુઓને જણાવવા માટે બેટો ન્યાય કરનારના ભેદના નિમિત્તને (=પક્ષપાતી બનવાના કારણને) કહે. તે આ પ્રમાણે –જો તે ઘી આદિથી એક પક્ષનું અનુસરણ કરીને બેટે ન્યાય કરતે હોય તે “અહો? આ સિનગ્ધ વ્યવહાર છે એમ કહે. જે તે મિષ્ટાન આદિના ઉપકારથી અકાર્ય આચરતો હોય તે “અહે? આ મધુર વ્યવહાર છે.” એમ કહે. જે શિયાળામાં) પવન વિનાને ઉપાશ્રય મળ્યું હોય, ઠંડીને રોકનારાં વસ્ત્રો મળ્યાં હોય, એથી જેમ તેમ બોલતે હોય તે “અહો ? આ નિર્વાત વ્યવહાર છે.” એમ કહે. જે વંદન, વિનય આદિથી તેને અમુક પક્ષે પોતાના પક્ષમાં લઈ લીધે હોય, એથી તે જોયું ન જોયું કરે તો “અહ ? આ વિનીત व्यव९२ छे." सेम डे. [८] एवं णिहोडणाए, कयाइ पाएण तेण गीयत्था । मुत्तं उच्चारेउ, एअस्स दिसं अवहरंति ॥१०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy