SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૨૧ આ પ્રમાણે લક્ષણયુક્ત હોવાથી લક્ષણગુણના કારણે જે અપૂર્ણ શ્રતવાળાને પણ પદ ઉપર સ્થાપવામાં આવે તો પણ પછી તેણે મૃતનું અધ્યયન કરવું જોઈએ. આથી કૃતાર્થના વિશિષ્ટજ્ઞાન રૂ૫ ગુણની પ્રધાનતા છે. તેણે પછી કેવી રીતે અધ્યયન કરવું જોઈએ ? ઉત્તર- પછી સ રે તુ = પછી આચાર્યપદે બેઠેલે તે (નીચેની ગાથાએમાં કહેવાશે તે વિધિથી) બાકી રહેલા કૃતને ભણે. (૭૭-૭૮) सगणे अणरिहगीयंतियम्मि पुचि तओ अ अण्णत्थ । संभोइआण पासे, तो असंभोइआणं पि॥७९॥ पासत्थाणं संविग्गपक्खिआणं तओ सउज्जोधे । तत्तोऽसंविग्गाणं, पासे सारूविआईणं ॥८॥ 'सगणे'त्ति । 'पूर्व' प्रथमतः स्वगणेऽनर्हाणाम् -आचार्यपदायोग्यानां गीतार्थानामन्तिके । अथ स्वगणे गीतार्था न विद्यन्ते ततः 'अन्यत्र' परगणे साम्भोगिकानां पायें, परगणे साम्भोगिकानामप्यभावे ततश्चासाम्भोगिकानामपि पावें गृह्णाति ॥७९॥ 'पासत्थाणं ति । 'ततः' तदभावे संविग्नपाक्षिकाणां पार्श्वस्थानां पार्श्व सह उद्योगेन-तेषां संयमयोगाभ्युत्थापनलक्षणेन वर्तते, यदिति क्रियाविशेषणम् , गृह्णाति देशम् । 'ततः' तदभावेऽसंविग्नानां सारूपिकादीनां पार्श्व संविग्नपाक्षिकस्यापि भाष्ये संविग्नपदैनैव ग्रहणस्य व्याख्यानादसंविग्नाः सारूपिकादय एवावशिष्यन्त इत्यसंविग्नानामिति ग्रहणम् । संविग्नपाक्षिकयोगस्याप्यभावे प्रथममेव प्रतिक्रान्ताभ्युत्थितानां सारूपिकाणां पश्चात्कृतानां पार्श्व गृणीयात् । तदभावे तादृशानां सिद्धपुत्राणां पार्श्वे ।।८०॥ તે પ્રથમ પિતાના ગણમાં રહેલા આચાર્યપદને અયોગ્ય એવા ગીતાર્થો પાસે ભણે. હવે જે પિતાના ગણમાં ગીતાર્થો ન હોય, તે અન્યગણમાં સાંગિકેની પાસે ભણે. પરગણમાં સાંગિકે ન હોય તો અસાંગિકેની પાસે ભણે. તેમને પણ અભાવ હોય તે સંવિગ્ન પાક્ષિક પાસસ્થાઓની પાસે તેમના સંયમયગોનું સારી રીતે * સંવિગ્ન એટલે દેશ-કાલ આદિ મુજબ ચારિત્રનું ઉત્તમ પાલન કરનારા સાધુઓ. સંવિસપાક્ષિક એટલે ચારિત્રના પાલનમાં ઢીલા હોય, છતાં સંવિગ્ન સાધુઓના પક્ષમાં=અનુષ્ઠાનમાં રુચિવાળા સાધુઓ. સંવિઝપાક્ષિકનાં લક્ષણો નીચે મુજબ છે -ચારિત્રના પાલનમાં ઢીલા હોવા છતાં શુદ્ધ સાધુધર્મને ઉપદેશ આપે. પોતાની શિથિલતાને પોષવા અશુદ્ધ સાધુધમને ઉપદેશ ન આપે. ૨પતાને બધા સુસાધુઓથી નાનો માને. આજના દીક્ષિત સાધુથી પણ પિતાને નાને માને. પોતે સુસાધુઓ કરે, પણ સુસાધુઓને વંદન કરાવે નહિ. ૪તે સુસાધુએાની વૈયાવચ્ચ કરે, પણ તેમની પાસે વૈયાવચ્ચે કરાવે નહિ. પપિતાના ઉપદેશ આદિથી કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તે તેને સુસાધુઓની પાસે દીક્ષા લેવા મોક્લ. પિતાને શિષ્ય બનાવવા દીક્ષા ન આપે. + પાસસ્થાઓ સંયમયગોમાં શિથિલ હોય. પણ આ ભણનાર તેમને ઉપદેશ આપીને સંયમ એગોનું સારી રીતે પાલન કરાવે. ગુ. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy