SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २२३ ગણધરની પૂજા એ ખરેખર તે શાસ્ત્રના સ્વામી જિનની અને પ્રવચનની છે. આચાર્યમાં રહેલા શાસ્ત્રોધ આદિ શાસ્ત્ર સંબંધી ગુણથી આચાર્યની પ્રશંસા કરવામાં પરમાર્થથી તે શાસ્ત્રપ્રણેતાની અને શાસ્ત્રની પ્રશંસાને પણ લાભ મળે છે. આથી ગણધરની પૂજા ઈષ્ટ છે. આચાર્ય પણ મારી પૂજા એ ખરેખર તો શાસ્ત્રપ્રણેતાની અને શાસ્ત્રની પૂજા છે એમ માને છે અને એથી સ્વપૂજાની ઈચ્છા રાખે છે. માટે ગણધરને સ્વપૂજાની ઈચ્છામાં દોષ નથી. તે પૂજા પણ કૃતાર્થના પારને પામે તે થાય. શ્રતાર્થના પારને ન પામે તો પૂજા ન થાય. કારણ કે સંમતિત આદિમાં આ જણાવ્યું છે. [૩૫] जह जह बहुस्सुओ संमओ अ सीसगणसंपरिवुडो अ। अविणिच्छिओ अ समए, तह तह सिद्धंतपडिणीओ ॥७६॥ 'जह जह'त्ति । यथा यथा 'बहुश्रुतः' श्रुतपल्लवग्राहितया बहुश्रुतत्वख्यातिमान् , अत एव 'सम्मतः' बहुजनादृतः शिष्यगणसंपरिवृतश्च 'अविनिश्चितः' साकल्येन तात्पर्याग्राही च 'समये' सिद्धान्ते तथा तथा सिद्धान्तप्रत्यनीको वृथाऽऽडम्बरेण बहूनां मिथ्यात्वोत्पादकत्वाच्छिवभूत्यादिवत् ।।७६।। (સંમતિતકની ત્રીજા કાંડની છાસઠમી ગાથાથી ઉક્ત વિષયને જણાવે છે:-) જે શ્રતમાં અવિનિશ્ચિત છે, એટલે કે શ્રુતના તાત્પર્યને પૂર્ણ જાણતું નથી, તે જેમ જેમ બહુશ્રત બને છે=શ્રતનું માત્ર ઉપરાંટિયું જ્ઞાન મેળવીને લેકમાં બહુશ્રુત તરીકે ખ્યાતિ પામતે જાય છે, અને એથી જ ઘણા લોકોના આદરને પામતો જાય છે, શિષ્ય સમૂહથી વીંટળાતે જાય છે, તેમ તેમ સિદ્ધાંતને શત્રુ બને છે. કારણ કે શિવભૂતિ આદિની જેમ બેટા આડંબરથી ઘણું લેકોને મિથ્યાત્વ પમાડે છે. [૬] तस्मान्निश्चितसूत्रार्थत्वमेव भावव्यवहारित्वे परममङ्गमिति फलितम् । एतदेवव चनान्तरेण द्रढयति इत्तो लक्खणजुत्तो, असमत्तसुओ णिरुद्धपरिआओ। जइ इच्छिज्जा देसेऽहीए देसस्स अज्झयणं ॥७७।। तो सो ठावेयव्यो, गणे समुच्छेयकप्पकज्जे वि । णो अण्णह त्ति मेरा, गिण्हइ पच्छा स देसं तु ॥७८॥ 'इत्तो'त्ति । 'तो सो'त्ति । 'अत एव' उक्तहेतोरेव 'लक्षणयुक्तः' लक्षणसहितः 'असमाप्तश्रुतः' अपरिपूर्णोचितसिद्धान्ताध्ययनः 'निरुद्धवर्षपर्यायः' निरुद्धो-विनाशितो वर्षपर्यायो यस्य स तथा अपरिपूर्णत्रिवर्षपर्याय इत्यर्थः, यदीच्छेत् 'देशे' प्रकल्पस्य सूत्रलक्षणे कियदर्थलक्षणे वाऽधीते 'देशस्य' अविशिष्टस्याध्ययनं तदा स स्थापयितव्यः 'गणे' आचार्यपदे उपाध्यायपदे वा 'समुच्छेदकल्पकार्येऽपि' आचार्य कालगते गच्छधरणकार्येऽप्युपस्थिते 'नो अन्यथा' यदि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy