SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] 'आयुक्ताः' संयमोद्यमविधायिनः पञ्चपरमेष्ठिस्मरणपरा भवन्तु, सूरयोऽप्रायश्चित्तिन इति भावः । केवलं कारणप्रतिसेवापि सावद्या नेष्यते, इष्यते तु यद्यप्यत्यागाढकारणेषु तथापि तद्वर्जने न दोषो दृढधर्मता येवं नाभीक्ष्णसेवा निर्दयता चेति ॥२६॥ (હવે આગળની વિગત કહે છે:-) ગીતાર્થ પાસેથી આવેલ શિષ્ય આલોચકના (ગૂઢપદથી કહેલા) અતિચારોને સાંભળીને અને આલોચનાક્રમની પદ્ધતિને યાદ રાખીને, તથા આલોચકસંબંધી આગમ, પુરુષજાત, પર્યાય, બલ અને ક્ષેત્ર એ બધું આલેચકના કહેવાથી અને જાતે જેવાથી જાણીને–યાદ રાખીને સ્વદેશમાં જાય. આગમ=કેટલું જ્ઞાન છે એ. પુરુષજાત-અર્હમ આદિ તપથી ભાવિત છે કે નહિ એ. પર્યાય-ગૃહસ્થપર્યાય કેટલું હતું અને દીક્ષા પર્યાય કેટલે છે એ. બલ=શારીરિક બલ કેટલું છે એ. ક્ષેત્ર આલેચક જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્ર કેવું છે એ. [ ૨૪] આલેચનાચાર્યો મેકલેલ તે શિષ્ય હમણાં કહ્યું તે બધું બરોબર યાદ રાખીને ફરી સ્વદેશમાં ગુરુ પાસે જઈને યાદ રાખેલું તે બધું કમશઃ ગુરુને કહે. [૨૫] પછી વ્યવહારવિધિને જાણકાર ગીતાર્થ શિષ્યને સાંકેતિક પદો વડે પ્રાયશ્ચિત્ત કહીને આજ્ઞા આપે કે તેમને આ પ્રાયશ્ચિત્ત આપ. (પછી તે શિષ્ય આલોચક પાસે જઈને આલોચનાચાર્યે કહેલા સાંકેતિક પદો કહે.) આ રીતે પ્રાયશ્ચિત્ત લેવું દેવું તે આજ્ઞા વ્યવહાર છે. સાંકેતિક પદો વડે આજ્ઞા આ પ્રમાણે આપે છે – पढमस्स य कज्जस्स य, दसविहमालोअणं निसामित्ता ॥ ___णक्खत्ते भे पीडा, सुक्के मासे तवं कुणह ।। १ ॥ આ જ ગાથા નાસતાં કુviદ યુ, છાસત્તયં કુvrદ સુ એમ અંત્યપદમાં ફેરફાર કરીને ફરી બે વાર કહેવી. આ ત્રણ ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે – દપિકા સેવન રૂપ પ્રથમ કાર્યની દ–અક૯૫ આદિ દશ પદેથી ગર્ભિત આલોચનાને સાંભળીને (જાણ્યું કે આપને ચોથા વ્રતમાં વિરાધના થઈ છે. (માટે) લઘુમાસ તપ કરો. બીજી બે ગાથાઓનો અર્થ પણ આ પ્રમાણે જ છે. કિંતુ “લઘુમસ તપ કરો” ના બદલે કમશઃ લઘુ ચાર માસ તપ કરો, લઘુ છ માસ તપ કરો એમ કહેવું. અહીં ગાથાના વત્તિ એ વહ એ ત્રીજા પાદમાં છે એટલે (=સંવત) આપની વિET એટલે વિરાધના, નક્ષત્રે એટલે નક્ષત્રમાં. આને સળંગ અર્થ આ પ્રમાણે થાયઃઆપને નક્ષત્રમાં વિરાધના થઈ છે. અહીં નક્ષત્ર શબ્દના અર્થમાં અનેક મતાંતરો છે. તેથી આ પદના ભિન્ન ભિન્ન અર્થે થાય છે. તે આ પ્રમાણે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારના જ્યોતિષ્કમાં નક્ષત્ર ભેદ એથે છે, આથી નક્ષત્ર શબ્દથી ચોથા વ્રતની વિરાધનાનું સૂચન કર્યું છે, એમ કાઈ કહે છે. બીજાઓ કહે છે કે–આષાઢ વગેરે સંવત્સરો છે. આષાઢ સંવત્સરના પહેલા દિવસે જેઠપૂર્ણિમા પછીના પડેવે સંવત્સરમાં મૂલનક્ષત્ર હોય છે. મૂલ એટલે મુખ્ય=પ્રધાન. આથી અહીં પ્રધાનતાની અપેક્ષાએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy