SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૮રૂ मादानम् , अगीतार्थोत्पादिताहारोपधिपरिभोगः, पञ्चकादिप्रायश्चित्तयोग्यम पवादविधिं त्यक्त्वा गुरुतरदोषासेवनं चेति २ । 'निरालम्बः' ज्ञानाद्यालम्बनं विनापि निष्कारणमकल्पिकासेवनम् , यद्वामुकेनाचरितमित्यहमप्याचरामीति ३ । 'चियत्ते'त्ति, 'त्यक्तकृत्यः' त्यक्तचारित्रः-अपवादेना. संस्तरणे ग्लानादिकारणे वा यदकल्प्यमासेवितं पुनस्तदेव संस्तरणेऽपि निवृत्तरोगोऽपि यदासेवते ४ । 'अप्रशस्तः' अप्रशस्तभावेन बलवर्णाद्यर्थ यत्प्रासुकमपि भुङ्क्ते किं पुनरविशुद्धमा धाकर्मादि ? ५। 'विश्वस्तः प्राणातिपाताद्यकृत्यं सेवमानः स्वपक्षात् श्रावकादेः परपक्षान्मिध्यादृष्ट्यादेन बिभेति ६ । 'अपरिम्ख'त्ति, 'अपरीक्षकः' उत्सर्गापवादयोरायव्ययावनालोच्य यः प्रतिसेवते ७ । 'अकृतयोगी'ग्लानादिकार्येषु गृहेषु त्रिः पर्यटनरूपं व्यापारमकृत्वैव योऽनेषणीयमासेवते, यथाऽसंस्तरणादौ त्रीन् वारानेषणीयार्थं पर्यटता शेषगृहेणाप्यप्राप्तैषणीयेन चतुर्थवेलायामनेषणीय ग्राह्यमित्येवं व्यापारमकृत्वैव प्रथमद्वित्रिवेलास्वप्यनेषणीयं गृह्णाति ८ । 'अननुतापी' यः साधुरपवादेनापि पृथिव्यादीनां सङ्घट्टनपरितापनोपद्रवान् कृत्वा नानुतप्यते यथा 'हा! मया दुष्ठु कृतम्' इति, यस्तु दर्पणाप्यासेव्य नानुतप्यते किं तस्योच्यते ? ९ । 'निःशङ्कः' निरपेक्षः-अकार्य कुर्वन् कस्याप्याचार्यादे शङ्कते नेहलोकादपि बिभेति १० । एते જેની આલોચના કરવાની છે તે અતિચારના ભાંગાની ઉત્પત્તિની રીત કહે છે : દર્પના દશ અને કલ્પના ચાવીસ ભેદો થાય છે. તે ભેદ અનુક્રમે નીચેની ગાથાઓથી જાણવા. [૧૮] દર્પ, અકલ્પ, નિરાલંબ, ત્યક્તચારિત્ર, અપ્રશસ્ત, વિશ્વસ્ત, અપરીક્ષક, અકૃતગી, અનyતાપી, નિઃશંક. એમ દશ દર્પના ભેદો છે. (આ દશ કારણેથી દેનું સેવન દર્પથી સેવન છે.) 'દર્પ – નિષ્કારણ દોડવું, ખાડો, ભીત વગેરેને ઓળંગવું, મલ્લની જેમ બાયુદ્ધ કરવું, લાકડી ભમાવવી વગેરે. અક૯પ- અપરિણત પૃથ્વીકાય આદિને લેવું, પાણીથી ભિના, સ્નિગ્ધ અને ધૂળવાળા હાથ અને વાસણથી લેવું, અગીતા લાવેલા આહાર-ઉપાધિ ઉપગ કરો, પંચક આદિ પ્રાયશ્ચિત્તને યોગ્ય અપવાદ વિધિને છેડીને મોટા દોષનું સેવન કરવું. નિરાલંબ – જ્ઞાનાદિના આલંબન વિના પણ નિષ્કારણ અક૯યનું સેવન કરવું, અથવા અમુકે કર્યું છે માટે હું પણ કરું છું. અત્યક્તચારિત્રાનિર્વાહ ન થાય ત્યારે અપવાદથી અથવા પ્લાનાદિકારણથી જે અકથ્યનું સેવન કર્યું હેય તેનું જ, નિવહ થાય ત્યારે પણ, નિરોગી બન્યા પછી પણ સેવન કરે. "અપ્રશસ્તઃઅપ્રશસ્ત ભાવથી બલ, વર્ણ આદિ માટે પ્રાસુનું પણ ભજન કરે તો પ બને, તે પછી આધાકર્મ આદિ દોષથી યુક્તનું ભજન કરે તેમાં તે પૂછવું જ શું ? વિશ્વસ્ત: પ્રાણાતિપાત આદિ અકાર્યને કરતે સાધુ શ્રાવક આદિ સ્વપક્ષથી અને મિથ્યાદષ્ટિ આદિ પરપક્ષથી ભય ન પામે. અપરીક્ષકા- ઉસર્ગ–અપવાદને અને લાભ-હાનિને વિચાર કર્યા વિના દોનું સેવન કરે. ‘અમૃતગી:-- ગ્લાનાદિ કાર્યોમાં ઘરોમાં ત્રણવાર ભ્રમણરૂપ પ્રયત્ન કર્યા વિના જ જે અનેષણય લે, જેમ કે નિર્વાહ ન થાય વગેરે પ્રસંગે એષણય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy