SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ननु केवलिन एव तावत्कथं स्तोकेऽपराधे बहु प्रायश्चित्तं प्रयच्छन्ति भूयसि च स्तोकम् ? इति तत्राह -- थोवं बहुं च दिति उ, आगमिआ रयणवणिअदिता । पारुक्खी जं जाणइ, दितो तत्थ धमणं ॥ १० ॥ 'थो 'ति । तुल्येऽप्यपराधे स्तोकं बहु च प्रायश्चित्तं ददति 'आगमिकाः' आगमव्यव- हारिणो रत्नवणिग्टष्टान्तात् यथा रत्नवणिग् महतोऽपि काचमणेर्मूल्यं काकिनीमात्रं ददाति वरत्नस्य त्वपस्यापि शतसहस्रं, तथागमव्यवहारिणोऽपि रागद्वेषस्तोकतायां महत्यप्यपराधेऽल्प प्रायश्चित्तं प्रयच्छन्ति तद्वृद्धौ च स्वल्पेऽपि बहु प्रयच्छन्तीति । परोक्षज्ञानी कथं परभाव जानाति ? इत्यत्र दृष्टान्तमाह - 'पारुक्खि'ति । 'परोक्षी' परोक्षज्ञानी यज्जानाति तत्र 'मायकेन' शङ्खध्मायकेन दृष्टान्तः, यथा - नाडिकायां गलन्त्या मुदकगलनपरिमाणतो जानात्येतावत्युदके गलिते यामो दिवसस्य रात्रेर्वा गत इति, ततोऽन्यस्य परिज्ञानाय शङ्ख ध्मायति । तत्र यथान्यो जनः शङ्खस्य शब्देन श्रुतेन यामादिलक्षणं कालं जानाति तथा परोक्षागमज्ञानिनोऽपि श्रुत्वाऽऽलोचनामालोचकस्य यथावस्थितं भावं जानन्ति । ज्ञात्वा च तदनुसारेण प्रायश्चित्तं ददतीति ॥१०॥ કેવલીએ થાડા અપરાધમાં વધારે અને વધારે અપરાધમાં થડિ પ્રાયશ્ચિત્ત કેમ आये छे ? ये प्रश्ननु सभाधान हुरे छे : આગમ વ્યવહારીએ રત્નવિણકના દૃષ્ટાંતથી તુલ્ય પણ અપરાધમાં વધારે-ઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. જેમ રહ્નાના જાણકાર વિષ્ણુક મહાન પણ કાચમણનું મૂલ્ય માત્ર કાકિણી આપે છે, અલ્પ પણ વ-રત્નનું મૂલ્ય લાખ આપે છે, તેમ આગમ વ્યવહારીએ પણ રાગ-દ્વેષ અલ્પ હાય તે મેટા પણ અપરાધમાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. રાગ-દ્વેષ વધારે હાય તેા નાના પણ અપરાધમાં વધારે પ્રાયશ્ચિત્ત આપે છે. પ્રશ્ન :- પરાક્ષજ્ઞાની ખીજાના ભાવા કેવી રીતે જાણી શકે? ઉત્તર ઃ-આ વિષયમાં શંખ ફૂંકનારનું દૃષ્ટાંત છે. ગળતા પાણીવાળી નળીમાંથી પાણી ગળવાના પરિણામથી આટલુ પાણી ગળી ગયુ· માટે દિવસના કે રાતના એક પ્રહર થઈ ગયેા છે એમ કોઈ માણસ જાણી લે છે. પછી તે માણસ અન્ય લેાકેાને જણાવવા શખ ફૂંકે છે. જેમ અન્ય લેાકેા શ'ખ શબ્દને સાંભળીને પ્રહર આદિ કાળને જાણે છે, તેમ પરાક્ષ આગમ જ્ઞાનીએ પણ આલેાચકની આલેાચનાને સાંભળીને તેના યથાવસ્થિત ભાવને જાણું છે. જાણીને તદનુસાર પ્રાયશ્ચિત્ત આપે છે. [૧૦] कथं तद्ददति ? इत्याह पच्छित्तं दिति इमे, सार्हेति पुणो दोसे, Jain Education International आगमआलोअणाण तुल्लत्ते । मायासहिए ण साहिति ॥ ११॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy