SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રત્યક્ષથી પણ હમણાં વ્યાવહારિક ચારિત્રની સિદ્ધિ થાય છે એ કહે છે : સવાએ પૂર્વના સાધુઓને ચારિત્રના સ્વીકાર માટે અને રક્ષણ માટે છ કાય, મહાવતે અને સમિતિની પ્રરૂપણ કરી છે. તે જ પ્રરૂપણા હમણાં પણ સાધુઓને સુંદર આરાધ્ય તરીકે છે. અર્થાત્ જેમ પૂર્વે સાધુએ ચારિત્રના સ્વીકાર માટે અને રક્ષણ માટે છ કોય આદિનું પાલન કરતા હતા, તેમ હમણું પણ સાધુઓ કરે છે. આમ કાયપાલનાદિ રૂપ વ્યવહાર ચારિત્ર સ્વસંવેદનથી સિદ્ધ જ છે. [૨૫]. ततश्चेदं सिद्धम्-- दंसणनाणसमग्गा, तित्थस्स पभावगा भवंति दढं । तित्थं पुण संपुण्णं, चाउव्वण्णो समणसंघो ॥२०६॥ 'दसण'त्ति । दर्शनज्ञानसमग्राः क्रियातश्च हीना अपि शुद्धप्ररूपणागुणाः 'दृढम्' अतिशयेन तीर्थस्य प्रभावका भवन्ति । तीर्थ पुनः सम्पूर्ण चतुर्विधश्रमणसङ्घः, तदुक्तं प्रज्ञप्त्याम् --- "तित्थं भंते ! तित्थं तित्थारे तित्थं ? गोयमा ! अरहा ताव णियमा तित्थंकरे, तित्थं पुण चाउधण्णे समणसंघे, तंजहा-समणा य समणीओ सावया य साविआओ ।” त्ति । इदानी तात्त्विकश्रमणानभ्युपगमे च द्विविधसङ्घस्यैव प्रसङ्गः, तात्त्विकश्रावकानभ्युपगमे च मूलत एव तद्विलोपः, सम्यक्त्वस्यापि साधुसमीपे ग्राह्यत्वेन तदभावे तस्याप्यभाव इति सर्वं कल्पनामात्रं स्यादिति न किञ्चिदेतत् ।।२०६॥ આનાથી શું સિદ્ધ થયું તે જણાવે છે : ક્રિયાથી હીન હોવા છતાં દર્શન-શાનથી પૂર્ણ શુદ્ધ પ્રરૂપણાના ગુણવાળા સાધુઓ તીર્થની ઘણું પ્રભાવના કરનારા બને છે. શ્રમણની પ્રધાનતાવાળે ચાર પ્રકારને સંઘ સંપૂર્ણ તીર્થ છે. (અર્થાત્ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચારે હોય તો જ સંપૂર્ણ તીર્થ છે, અન્યથા નહિ.) આ વિષે ભગવતી (શ. ૨ ૩. ૮ સૂત્ર ૬૮૧)માં કહ્યું છે કે“હે ભગવંત! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે ? હે ગૌતમ! અરિહંત તે અવશ્ય તીર્થકર છે. પરંતુ ચાર પ્રકારને શ્રમણ પ્રધાન સંઘ તીર્થરૂપ છે. તે આ પ્રમાણે- સાધુઓ-સાવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ.” હમણાં તાત્વિક (સાચા) સાધુઓ છે એમ ન માનવામાં આવે તે બે પ્રકારને જ સંઘ રહે. તાવિક (=સાચા) શ્રાવકે છે એમ ન માનવામાં આવે તે મૂળથી જ (ચારે પ્રકારના) સંઘનો અભાવ થાય. કારણ કે સમ્યક્ત્વને પણ સ્વીકાર સાધુ પાસે કરવાનું હોવાથી સાધુના અભાવે સમ્યકત્વને પણ અભાવ થાય. આમ થાય તે બધું ક૯૫ના માત્ર બને. માટે તમારું આ (=તીર્થ દર્શન-જ્ઞાનથી ચાલે છે એ) કથન બરાબર નથી. [૨૦] અથ વાપૂર્વપક્ષનાવસ્થ બતપુરતાં જોગવન્નાઇ-- इय ववहारपसिद्धी, इत्तो सुगुरूण होइ सहलत्तं । णिक्खेवाइसयाणं, मणप्पसायस्स अणुरूवं ॥२०७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy