SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અનશની જાતે જ કરે. તે અસમર્થ હોય તે બધું બીજાઓ કરે. ૨ તથા જે પુષ્ટકાયાવાળ બલવાન હોય તેને બહાર લઈ જ, અંદર લઈ આવો વગેરે કરાવવું. અર્થાત્, જાતે કરી શકે તેમ હોય તે પણ તેને ટેકે આપ. આમ ટેકો આપવા છતાં ફરવામાં સમર્થ ન હૈય=સમાધિ ન રહે તો સંથારામાં રાખવો અને બેસવા-ઊઠવા આદિમાં મદદ કરીને સમાધિ પમાડે. તેને સમાધિ રહે એ માટે કોમળ સંથારો પાથર. તે પણ સમાધિ ન રહે તે અનશનના પારને પામનારા દેશવિરતિધર આદિનાં દષ્ટાંતોથી તેને ખૂબ ઉત્સાહિત બનાવ. તથા સુધા-તૃષા પરિષહથી વ્યાકુલ બનીને આહાર કે પાણી માગે તો “આ કઈ તુચ્છ દેવતાથી છલિત બનીને માગે છે કે સ્વાભાવિક રીતે માગે છે” એની તપાસ કરવી. એમ તપાસ કરતાં “આ બધું સત્ય બોલે છે” એમ લાગે તે (દેવતાથી છલિત બનીને નહિ, કિંતુ સ્વાભાવિક રીતે માગે છે એમ નકકી થવાથી) તેને યથાયોગ્ય આપવું. પ્રશ્ન :- આહારનું પ્રત્યાખ્યાન કર્યા પછી આહાર આપવાનું શું કારણ? ઉત્તર :- પરિવહ રૂપ સેના સાથે લડવા આ આહાર કવચ સમાન છે. જેણે શરીરને ત્યાગ કર્યો છે, તેને પણ આહારથી જ સમાધિને સંગ થાય છે. તથા અનશની કાળધર્મ પામે ત્યારે ચિન્હ કરવું આદિ વિધિપૂર્વક તેનું મડદુ પરઠવવું. તથા અનશન કરનારની ગૃહસ્થોમાં જાહેરાત ન કરવી. કારણ કે કદાચ પરિષહ આવે અને અનશનને ભંગ થાય તે સકલ પ્રવચનની લઘુતા થાય. અનશનને ભંગ થાય તે ગીતાએ ઉપાય કરે. લેકમાં તે પ્રસિદ્ધ થઈ ગયો હોય તે બીજાઓ સાથે તેને અન્ય સ્થાને મોકલો. અનશનને ભંગ કરનારની નિંદા કરનારને પ્રાયશ્ચિત્ત આવે. જે લેકમાં પ્રસિદ્ધ ન થયો હોય તે અનશનને ભંગ કરે તે પણ પ્રવચનની હિલના ન થાય. [૨૦૧] दर्शनशानाभ्यामेव तीर्थं प्रवर्तत इत्यत्र दोषमाह दसणनाणठिअं जइ, तित्थं तो सेणियाइआ समणा । इय णरएसुप्पत्ती, तेसिं जुत्ता ण वुत्तुं जे ॥२०२॥ 'दसण'त्ति । दर्शनज्ञानाभ्यां स्थितं यदि तीर्थ मन्यसे त्वं तदा श्रेणिकादयोऽपि श्रमणाः प्राप्तास्तेषामपि ज्ञानदर्शनभावात् । 'इय' एवं 'तेषां' श्रेणिकादीनां नरकेषूत्पत्तिर्न वक्तुं युक्ता, श्रमणगुणयुक्तस्य नरकेष्वनुत्पादादिति ॥२०२।। વિશ્વ तित्थस्स ठिई मिच्छा, वाससहस्साणि इक्कवीसं च । जेणं सव्वसमासु वि, दंसणनाणाइँ जग्गंति ॥२०३।। - 'तित्थस्स'त्ति । तीर्थस्य स्थितिरेकविंशतिवर्षसहस्राणि या भगवता भगवत्यामभिहिता सापि मिथ्या स्यात् , येन सर्वासु षट्स्वपि समासु दर्शनज्ञानानि जाग्रति, तथा च चिरकालमपि तीर्थानुषञ्जनप्रसक्तिरिति ॥२०३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy