SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते થાય. હે ગૌતમ ! માટે કહેવાય છે કે સર્વ સાધુઓનું પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગુ કરતાં જેટલું થાય તેનાથી ચાર ગણુ પ્રાયશ્ચિત્ત એકલા ગચ્છાધિપતિ આદિને આપવું. [૧૪] न केवलं स्वयंप्रमत्तस्य गणाधिपतेः प्रायश्चित्तसम्भवः किन्त्वप्रमत्तस्यापि गच्छासारणादिना दुष्टशिष्यत्यागेन च प्रायश्चित्तविशेषापत्तिरित्याह अपमत्तस्स य गच्छं, असारयंतस्स चरिमपच्छित्तं । अकयणिय दुसीस-च्चायस्स संघबज्झत्तं ॥ १७५॥ य 'अपमत्तस्स य'ति । 'अप्रमत्तस्य' स्वयं प्रमादरहितस्य च गणाधिपतेर्गच्छमसारयत उपलक्षणादवारयतोऽचोदयतोऽप्रतिचोदयतश्चेति द्रष्टव्यं 'चरमप्रायश्चित्तं पाराचितप्रायश्चित्तं भवति, अकृत:अविहितो निजानां - स्वीयानां दुष्टशिष्याणां त्यागो येन स तथा तस्य च सङ्घबाह्यत्वं कर्त्तव्यम् । प्रथमतस्तावदपरीक्षितगुणदोषाणां शिष्याणां दीक्षणेनैव प्रायश्चित्तापत्तेः, ततस्तदोपज्ञानानन्तरमपि तदपरित्यागे स्वच्छन्दतया तदाधिक्यसम्भवात्, अत्रेमे महानिशीथसूत्रे – “से भयवं ! जे गं गणी अप्पमाई भवित्ता णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहन्निसं गच्छं ण सारवेज्जा तस्स किं पायच्छित्तमुवइसेना ? गोयमा ! अप्पउत्ती पारंचियं उवइसेज्जा | से भयवं ! जस्स उण गणिणो सव्वपमाया विपमुकस्सावि णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहन्निसं गच्छं सारवेमाणस्स उ केई तहावि दुट्ठसीले न सम्मग्गं समायरेज्जा तस्स किं पच्छित्तं उवइसेज्जा ? गोयमा ! उवइसेज्जा | से भयवं ! केणं अटठेणं ? गोयमा ! ओ ते णं अपरिक्खियगुणदोसे णिक्खमाविए हविज्जा एतेगं अट्ठेणं । से भयव ! किं तं पायच्छित्तमुवइसेज्जा ? गोअमा ! जे गं एवंगुणकलिए गणी से णं जया एवंविहे पावसीले गच्छे तिविहं तिविहेणं वोसिरित्ताणं आयहिअं णो समगुट्ठेजा तया णं संघत्रज्झे उवइसेज्ञा । से भयवं ! जया णं गणिणा गच्छे तिविहं तिविहेणं वोसिरिए हविज्ञा तया णं गच्छे आदरिजा ? जइ संविग्गो भवित्ता णं जहुत्तं पच्छित्तमचरित्ताणं अन्नस् गच्छाहिवइणो उवसंपज्जित्ता णं सम्मग्गमणुसरेजा तओ णं आयरेज्जा, अहा णं सच्छंदत्ताए तहेव चिट्ठे तओ णं चउविहस्तावि समगसंघस्त बज्नं तं गच्छं णो आयरेजा” ॥१७५॥ ગચ્છાધિપતિ કેવલ પાતે પ્રમાદ કરે તેા પ્રાયશ્ચિત્ત આવે એમ નથી, કિંતુ તે અપ્રમત્ત હેાવા છતાં ગચ્છને સાદિ ન કરે તે અને દુષ્ટ શિષ્યને ત્યાગ ન કરે તા પણ વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત આવે. આ વિષયને જણાવે છે :– સ્વય' પ્રમાદ રહિત પણ ગચ્છાધિપતિ ગચ્છની સારણા–વારણા-ચાયણા–ડિચેાયણા ન કરે તેા તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. અને જો ગચ્છાધિપતિ પેાતાના દુષ્ટ શિષ્યાને ત્યાગ ન કરે તેા તેને સ`ઘથી બહાર કરવા. ગુણ-દોષની પરીક્ષા કર્યાં વિના શિષ્યને દીક્ષા આપે તે તેનાથી જ પહેલુ. પ્રાયશ્ચિત્ત આવે. દીક્ષા આપ્યા પછી તેના દોષાનુ જ્ઞાન થયા પછી પણ તેના ત્યાગ ન કરે તે બીજું પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે જો ત્યાગ ન કરે તેા સ્વચ્છ ંદી બની જવાથી તેનામાં દોષ વધે. આ વિષયમાં મહાનિશીથનાં (प्रथम युवा सू. १३) ये सूत्रो भा प्रमाणे छे. * અહીં એ સૂત્રેા જણાવ્યાં છે. પણ હસ્તલિખિત પ્રતમાં આ વિષયના સઘળા પાઠને સૂત્ર નબર એક ( १३ भो) छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy