SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १४० | स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હમણું અ૯૫ ટોળાવાળ, પ્રાયઃ અ૫ શક્તિવાળા, ઘણા વર્ણવાળા, અપ રૂપવાળા સામાન્ય સંસ્થાનવાળા છે. તે પણ તે બળ છે. કારણ કે બળદનું કાર્ય કરે છે. [૧૩] अधुना गोपदृष्टान्तभावनार्थमाह पुब्धि कोडीबद्धा, जहा वि अ नंदगोवमाईणं । इहि न संति ताई, किं जूहा ते न होंती उ॥१६४॥ 'पुटिय'ति । पूर्व नन्दगोपादीनां गर्वा यूथाः 'कोटीबद्धाः' कोटीसङ्ख्याका आसीरन् , इदानीं ते तथाभूता न सन्ति किन्तु पञ्चदशादिगोसङ्ख्याकास्तत: किं ते यूथा न भवन्ति ? भवन्त्येव, यूथव्यवहारस्य सार्वजनीनत्वादिति भावः ॥१६४॥ હવે ગોપદષ્ટાંતની વિચારણા માટે કહે છે: પૂર્વે નંદગેપ વગેરેના કેડોની સંખ્યાવાળા ગાયના યુ=પણ હતા. પણ હમણું તેવાં ધણ નથી, હમણાં પાંચ-દશ ગાયે આદિની સંખ્યાવાળા ઘણે છે. તેથી શું તે ધ નથી? છે જ. કારણ કે બધા લોકો ધણને વ્યવહાર કરે છે. અર્થાત્ થેડી સંખ્યાવાળા ગાયના ટેળાને પણ બધા લોકે ઘણું કહે છે. [૧૬] अधुना योधदृष्टान्तमाह साहस्सीमल्ला खलु, महयाणा आसि पुबजोहा उ । तत्तुल्ल नत्थि इण्हि, किं ते जोहा ण होती उ॥१६५॥ 'साहस्सि'त्ति । पूर्व योधा महाप्राणाः सहस्रमल्ला आसीरन् , इदानीं ते तत्तुल्या न सन्ति किन्त्वनन्तभागहीनास्ततः किं ते योधा न भवन्ति ? भवन्त्येव, कालौचित्येन तेषामपि योधकार्यकरणादिति भावः ।।१६५।। હવે યોદ્ધાઓનું દષ્ટાંત કહે છે : પૂર્વે બહુ બળવાન અને હજાર મલો સાથે યુદ્ધ કરી શકે તેવા યોદ્ધાઓ હતા, હમણું તેવા નથી. કિંતુ અનંતભાગ હીન છે. તેથી શું તે દ્ધાઓ નથી ? છે જ. કારણ કે કાલ પ્રમાણે તેઓ પણ યુદ્ધનું કાર્ય કરે છે. [૧૯૫] शोधिदृष्टान्तमाह-- पुब्धि छम्मासेहिं, परिहारेणं च आसि सोही उ। सुद्धतवेणं निबिइआदीएहि विसोही य ॥१६६॥ 'पुयि'ति । पूर्व पभिर्मासैः 'परिहारेण च' परिहारतपसा च शोधिरासीत् , इदानी व परिहारमन्तरेण शुद्धतपसा निर्विकृतिकादिभिरपि विशोधिः, पञ्चकल्याणकादिमात्रप्रायश्चित्तदानव्यवहारात् ।।१६६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy