SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શરૂ૦ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते त्ति । 'च' पुनः 'तत्स्पर्शनागर्भा' देशविरतिपालनानियता तुलना 'कृतकरणस्य' अभ्यस्ततपसो ज्ञानिनः परमभावप्राप्त्युद्यतस्येति, पुरुषविशेषापेक्षोऽयं क्रमनियमः ॥१४६।। હવે પ્રસ્તુત વિષય શરૂ કરીએ છીએ. તેમાં દેશવિરતિ કંડકને સ્પર્શ કર્યા વિના ચારિત્રનો સ્પર્શ થતો ન હોવાથી પ્રતિમા પાલનાદિ ક્રમ પૂર્વક જ ચારિત્ર હોય છે. આથી ચારિત્રનું આચરણ દુષ્કર છે. આ પ્રમાણે પૂર્વે (ગા. ૨૭ આદિમાં) જે કહ્યું હતું એ વિષે કહે છે - દેશવિરતિ કંડકોને સ્પર્ધ્યા વિના પણ અનંત ચારિત્રને પામ્યા છે. તેવા પ્રકારના કર્મક્ષપશમથી દેશવિરતિ વિના પણ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. કારણ કે ઉત્તરોત્તર પશમ વધારે બલવાન છે. પંચાશક (પંચા. ૧૦ ગા. ૪૫)માં જ કહ્યું છે કે- “આગમમાં ભવનિવેદાદિથી નિમલ અધ્યવસાચવાળાને દીક્ષા કહી હેવાથી જે જીવ નાની ઉંમર આદિના કારણે પ્રતિમાના સેવન વિના પણ જ્ઞાનાવરણીયાદિકમનો ક્ષયોપશમથી પ્રત્રજ્યાને યોગ્ય ગુણવાળો બને છે, તેને પણ પ્રતિમાનું સેવન કરનારની જેમ યક્ત (=પ્રતિલેખનાદિ બાહ્ય ક્રિયા આગમ મુજબ થાય તેવી) દીક્ષા હોય છે. અર્થાત પ્રતિમાના પાલન વિના પણ દીક્ષાને લાયક બને તો દીક્ષા લઈ શકે છે.” આવશ્યક (આ. નિ. ગા. ૮૬૦)માં પણ કહ્યું છે કે“સવ સિદ્ધોના અસંખ્યાતભાએ દેશવિરતિની સ્પર્શના કરી છે. અર્થાત અસંખ્યાતમા ભાગના સિદ્ધોએ દેશવિરતિની સ્પર્શના કરી નથી.” પરમ ભાવની પ્રાપ્તિ માટે તત્પર બનેલ છે, અને (એથી) જેણે તપનો અભ્યાસ કર્યો છે એવા જ્ઞાનીને દેશવિરતિના પાલન પૂર્વક તુલના હોય છે. અર્થાત્ તેવાને શ્રાવક પ્રતિમાઓની તુલના=અભ્યાસ કરવા પૂર્વક ચારિત્ર હોય છે. એટલે કમને નિયમ પુરુષ વિશેષની અપેક્ષાએ છે. [૧૪] एतदेवोपपादयति जं एएण कमेणं, गुणसेढीए पवड्डमाणीए । सीहत्ता णिक्खंता, सीहत्ता चेव विहरंति ॥१४७॥ 'जं एएण'त्ति । 'यत्' यस्मात् 'एतेन' प्रतिमाप्रतिपत्त्यादिलक्षणेन क्रमेण शुभानुबन्धाविच्छेदाद् गुणश्रेण्या प्रवर्द्धमानया सिंहतया निष्क्रान्ता सिंहतयैव विहरन्ति । तथा च मन्दक्षयोपशमस्यातिशयितभावचरणार्थमेतत्क्रम नियमः । इदानी च प्रायो मन्द एवं क्षयोपशम इति विशिष्यायमित्याचार्याभिप्रायः ।।१४७।। આ જ વિષયનું સમર્થન કરે છે - કારણ કે પ્રતિમા સ્વીકાર આદિ કમથી શુભાનુબંધ અવિચ્છિન્ન રહે છે. અને એથી અતિશય વધતી ગુણશ્રેણિથી સિંહપ સંયમ લે છે, અને સિંહપણે સંયમ પાળે છે. આમ મંદ પશમવાળાને અતિશય ાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય એ માટે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy