SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૨૭ भागा उत्कृष्टेन सङ्ख्येयकप्रमाणेन राशिना गुणिता यावन्तस्तावत्प्रमाणम् । एवमसङ्ख्येयगुणवृद्धौ पाश्चात्यस्य संयमस्थानस्य ये निर्विभागा भागास्तेऽसङ्ख्येयलोकाकाप्रदेशप्रमाणेनासङ्ख्येयेन गुण्यन्ते, अनन्तगुणवृद्धौ च सर्वजीवप्रमाणेनानन्तेनेति ॥१४२ । હવે ભાગવૃદ્ધ અને ગુણવૃદ્ધને અર્થ જણાવે છે - અનતભાગવૃદ્ધ એટલે પૂર્વને સંયમસ્થાનમાં જેટલા સંયમ પર્યા છે, તેને સર્વ જી જે અનંતે છે, તે અનંતથી ભાગતાં જેટલા આવે તેટલા સંયમ પર્યા વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. અસંખ્યાતભાગવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે, તેને અસંખ્ય લેકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા અસંખ્યાતથી ભાગતાં જેટલા આવે તેટલા સંયમપર્યાયે વડે અધિક પછીનું સંચમસ્થાન છે. સંખ્યાતભાગવૃદ્ધ એટલે પૂર્વના સંચમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે, તેને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ભાગતાં જેટલા આવે તેટલા સંયમપર્યાયે વડે અધિક પછી સંયમસ્થાન છે. સંખ્યાતગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યાય છે, તેને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણતાં જેટલા આવે તેટલા સંયમપર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. અસંખ્યાતગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે, તેને અસંખ્ય લેકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા અસંખ્યાતથી ગુણતાં જેટલા આવે તેટલા સંયમ પર્યાય વડે અધિક પછીનું સંચમસ્થાન છે. અનંતગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે તેને સર્વ જીવ જે અનંતે છે તે અનંતથી ગુણતાં જેટલા આવે તેટલા સંયમપર્યા વડે અધિક પછીનું સંયમસ્થાન છે. [૧૪] एयं चरित्तसेडिं, पडिवज्जइ हिट्ट कोइ उवरिं वा । जो हिट्ठा पडिवज्जइ, सिज्झइ णियमा जहा भरहो ॥१४३॥ 'एय'ति । एतां चारित्रश्रेणिं कश्चिज्जीवोऽधस्ताज्जघन्यसंयमस्थानेषु प्रतिपद्यते, कश्चित्पुनः 'उपरि' उपरितनेषु पर्यन्तवर्तिषु, उपलक्षणत्वान्मध्यमेषु वा संयमस्थानेषु प्रतिपद्यते, तत्र योऽधस्तनेषु संयमस्थानेषु चारित्रश्रेणिं प्रतिपद्यते स नियमात्तेनैव भवग्रहणेन सिध्यति, यथा भरतવસ્તી ૨૪રૂ. मझे वा उवरिं वा, णियमा गमणं तु हिटिमं ठाणं । अंतोमुहुत्तवुड्डी, हाणी वि तहेव नायव्वा ॥१४४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy