SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ १९६] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यदप्युक्तमेकस्याप्यङ्गस्य वैकल्ये चारित्रोच्छेदादेव महानिशीथे साधूनामप्कायादिसेवने मिथ्यात्वाभिधानमिति तदपि न युक्तं तदभिधानस्यान्यार्थत्वादित्याह अच्चंतणिसेहत्थं, आउक्कायाइसेवणे भणिभं । मिच्छत्तं णिच्छयओ, तं पुण अण्णस्स भंगे वि ॥१३०॥ 'अच्चत'त्ति । यद्यपि ग्रन्थान्तरेऽप्कायतेजस्काययोः कल्पिका प्रतिसेवनोच्यते, मैथुनस्य तु रागद्वेषरहितप्रवृत्त्यभावेनात्यन्तनिषेध एव, तथाऽप्यप्कायादिप्रतिसेवात्रयस्यैव तत्त्वतो गृहवासत्वादुज्झितगृहवासानामुत्सर्गरुचीनां मुनीनां तन्निर्वाहार्थ पुष्टमालम्बमानानामपि तादृशचारित्रशुद्धये तस्यात्यन्तनिषेधार्थमप्कायादिसेवने मिथ्यात्वं भणितं महानिशीथे । तथा चोक्तं सावधाचार्याधिकारप्रान्ते-“से भयवं ! किं पच्चइअं तेणाणुभूयं एरिसं दूसहं घोरदारुणं महादुक्खसन्निवायसंघट्टमित्तियकालं ति १ गोयमा! जं भणियं तत्कालसमयम्मि जहा णं उस्सग्गाववाएहिं आगमो ठिओ एगंतो मिच्छतं जिणाण आणा अणेगंतो त्ति एयवयणपच्चइअं। से भयवं! किं उस्सग्गाववाएहिं णं णो ठिअं आगमं एगंतं च पन्नविज्जइ ? गोयमा ! उस्सग्गाववाएहिं चेव पवयणं ठियं अणेगंतं च पन्नविज्जइ नो णं एगंतं । णवरं आउक्कायपरिभोगं तेउकायसमारंभं मेहुणासेवणं च, एते तओ ठाणंतरे एगंतेणं ३ णिच्छयो ३ बाद ३ सन्वया सव्वपयारेहिं णं आयहियहीणं णिसिज्झंति, एत्थं च सुत्ताइक्कमे सम्मग्गविप्पणासणं, उम्मग्गपयरिसणं, तओ य आणाभंगो, आणाभंगाओ अणंतसंसारि"त्ति । निश्चयतः पुनरन्यस्याप्कायादिविरमणातिरिक्तविरतिगुणस्य भङ्गेऽपि तन्मिथ्यात्वं व्यवस्थितम् ।। १३० ॥ એક પણ અંગની ન્યૂનતાથી ચારિત્રને ઉછેદ થતો હોવાથી જ મહાનિશીથમાં સાધુઓને અપકાય આદિના સેવનમાં મિથ્યાત્વ કહ્યું છે, એમ પૂર્વે (ગા, ૨૬ માં) જે કહ્યું હતું, તે પણ બરાબર નથી, એ કથનને અર્થ જુદો જ છે. આ વિષે સ્પષ્ટતા કરે છે - જો કે ગ્રંથાંતરમાં અપૂકાય-તેજસ્કાયની પ્રતિસેવનાને કપિકા & પ્રતિસેવના કહી છે. (અર્થાત્ કારણે તેના સેવનને એકાંતે નિષેધ નથી.) પણ મૈથુનમાં રાગ-દ્વેષ વિના પ્રવૃત્તિ થતી ન હોવાથી મૈથુનનો સર્વથા નિષેધ છે. આમ છતાં અપકાયાદિ ત્રણેનું સેવન પરમાર્થથી ગૃહવાસ રૂ૫ છે. એટલે સંસારવાસના ત્યાગી અને ઉત્સર્ગ માર્ગની રુચિવાળા મુનિઓને ઉત્સર્ગ માર્ગને નિર્વાહ થાય એ માટે પુષ્ટ આલંબન હોવા છતાં વિશિષ્ટ ચારિત્ર શુદ્ધિ માટે અપૂકાયાદિ ત્રણના સેવનનો સર્વથા નિષેધ કરવા માટે અપૂકાયાદિ ત્રણના સેવનમાં મહાનિશીથમાં મિથ્યાત્વ કહ્યું છે. મહાનિશીથ (અ. ૫)માં સાવદ્યાચાર્યના અધિકારના અંતે કહ્યું છે કે * વિશિષ્ટ આલંબનથી યથાશક્તિ સંયમની રક્ષારૂપ જયણપૂર્વક થતા ષસેવનને કલ્પિક કહેવામાં આવે છે. એટલે વિશિષ્ટ કારણથી જયણાપૂર્વક થતો અપકાય–તેજસ્કાયને ઉપયોગ કલ્પિક છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy