SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ८८] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तावत्प्रतिसेवकः, यावदुत्तरगुणप्रतिसेवना तावद् बकुशः, ततो यावत्तीर्थ तावद् बकुशाः प्रतिसेवकाश्चानुषञ्जन्तीति नाचारित्रं प्रसक्तं प्रवचनम् ॥ ९२ ।। ઉક્ત પ્રશ્નને બે ગાથાઓથી જવાબ : જવાબ:- હે પ્રશ્નકાર ! જ્યાં સુધી છ જવનિકાયમાં સંયમ રાગપૂર્વક=કાળજીપૂવક પ્રવર્તે છે, ત્યાં સુધી મૂલગુણ અને ઉત્તરગુણ એ બંને પણ પ્રવર્તે છે. [૧] જ્યાં સુધી આ બંને પ્રવર્તે છે, ત્યાં સુધી ઈવરસામાયિક અને છેદપસ્થાપનીય એ બંને સંયમ પ્રવર્તે છે. જ્યાં સુધી એ બંને પ્રવર્તે છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવકકુશલ એ બંને પ્રકારના સાધુએ પ્રવર્તે છે. જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવકકુશીલ એ બંને હોય છે. આથી તીર્થ ચારિત્ર વગરનું નથી. જે ઉત્તરગુણેમાં અતિચાર લગાડે તે બકુશ અને મૂલગુણેમાં અતિચાર લગાડે તે પ્રતિसे शास. [२] अथ मूलगुणप्रतिसेवनायामुत्तरगुणप्रतिसेवनायां वा चारित्रभ्रंशेऽस्ति कश्चिद्विशेष उत नास्ति ?, अस्तीति ब्रूमः, कोऽसौ ? इत्याह मूलगुण दइअसगडे, उत्तरगुण मंडवे सरिसवाई । छक्कायरक्खणहा, दोसु वि सुद्धे चरणसुद्धी ॥९३॥ 'मूलगुण'त्ति । मूलगुणे दृष्टान्तो दृतिः शकटं च, केवलमुत्तरगुणा अपि तत्र दर्शयितव्याः । उत्तरगुणेषु दृष्टान्तो मण्डपे सर्षपादिः, आदिशब्दाच्छिलादिपरिग्रहः, अत्रापि मूलगुणा अपि दर्शयितव्याः । इयमत्र भावना-एकेनापि मूलगुणप्रतिसेवनेन तत्क्षणादेव चारित्रभ्रंश उपजायते, उत्तरगुणप्रतिसेवनायां पुनः कालेन । दृष्टान्तो दृतिकः, तथाहि-यथा दृतिक उदकभृतः पञ्चमहाद्वारस्तेषां महाद्वाराणामेकस्मिन्नपि द्वारे मुत्कलीभूते तत्क्षणादेव रिक्तीभवति, शुषिरेण तु कालेन । एवं महाव्रतानामेकस्मिन्नपि महावतेऽतिचर्यमाणे तत्क्षणादेव समस्तचारित्रभंशो भवति, एकमूलगुणघाते सर्वमूलगुणानां घातात् , तथा च गुरवो व्याचक्षते-“एकवतभङ्गे सर्वव्रतभङ्गः" इति, एतन्निश्चयनयमतम् । व्यवहारे पुनरेक व्रतभङ्गे तदेवैकं भग्नं प्रतिपत्तव्यम् , शेषाणां तु भङ्गः क्रमेण यदि प्रायश्चित्तप्रतिपत्त्या नानुसंधत्त इति । अन्ये पुनराहुः- चतुर्थमहाव्रतप्रतिसेवनेन तत्कालमेव सकलचारित्रभ्रंशः, शेषेषु पुनर्महाव्रतेष्वभीक्ष्णप्रतिसेवनायां महत्यतिचरणे वा वेदितव्यः । उत्तरगुणप्रतिसेवनायां पुनः कालेन चरणभ्रंशो यदि पुनः प्रायश्चित्तप्रतिपत्त्या नोज्ज्वालयति । एतदपि कुतोऽवसे यम् ? इति चेदुच्यते-शकटदृष्टान्तात् , तथाहि-शकटस्य मूलगुणा द्वे चक्रे उद्धी अक्षश्च, उत्तरगुणा वैधकील कलोहपट्टकादयः । एतैर्मूलगुणैरुत्तरगुणैश्च * કુશીલના પ્રતિસેવક કુશીલ અને કષાયકુશીલ એમ બે ભેદ છે. મૂલગુણ અને ઉત્તરગુણોમાં પ્રતિસેવન કરે=અતિચારે લગાડે તે પ્રતિસેવકકુશીલ. સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ, Jain Education International For Private &Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy