SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अत्र पर आह मूलव्वयाइआरा, जयसुद्धा चरणभंसगा हुंति । उत्तरगुणातियारा, जिणसासणि किं पडिक्कुट्टा ॥८७॥ 'मूल'त्ति । मूलव्रतातिचारा यद्यशुद्धा इति कृत्वा चरणभ्रंशका भवन्ति तदा किमुत्तरगुणातिचारा जिनशासने प्रतिक्रुष्टाः ? तेषां दोषाकारित्वान्मूलातिचाराणामेव चरणभ्रंशकत्वप्रतिपत्तेः ॥ ८७ ।। उत्तरगुणातियारा, जयसुद्धा चरणभंसगा हुंति । मूलव्वयातियारा, जिणसासणि किं पडिक्कुट्ठा ॥८८॥ 'उत्तर'त्ति । यदि उत्तरगुणातिचारा अशुद्धा इति कृत्वा चरणभ्रंशका भवन्ति तदा मूलव्रतातिचाराः किमिति जिनशासने प्रतिक्रुष्टाः ? तेषां दोषाकारित्वादुत्तरातिचाराणामेव चरणभ्रंशकत्वप्रतिपत्तेः ।। ८८ ॥ शिष्यना ये प्रश्नी : જે મૂલવ્રતના અતિચારો અશુદ્ધ હવાથી ચારિત્રઘાતક બને છે તે જિનશાસનમાં ઉત્તરગુણના અતિચારોનો નિષેધ શા માટે કર્યો છે? કારણ કે મૂળગુણના અતિચારો જ ચારિત્રઘાતક છે એમ સ્વીકારવાથી ઉત્તરગુણના અતિચારો દોષ કરનારા નથી એ સ્વત: સિદ્ધ થઈ જાય છે. [૪૭] જે ઉત્તરગુણના અતિચારો અશુદ્ધ હવાથી ચારિત્રઘાતક બને , છે તો જિનશાસનમાં મૂલગુણના અતિચારોને નિષેધ શા માટે કર્યો છે? કારણ કે ઉત્તરગુણના અતિચારો જ ચારિત્રઘાતક છે એમ સ્વીકારવાથી મૂલગુણના અતિચારો દેષ કરનારા નથી એ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. [૮૮]. सूरिराह मूलगुण उत्तरगुणा, जम्हा भंसंति चरणसेढीओ। तम्हा जिणेहिं दोण्णि वि, पडिसिद्धा सव्यसाहणं ॥८९॥ ___ 'मूल'त्ति । यस्मान्मूलगुणा उत्तरगुणा वा पृथक्पृथग् युगपद्वाऽतिचर्यमाणाश्चरणश्रेणितो भ्रंशयन्ति साधून् तस्मात् 'जिनैः' सर्व द्वयेऽपि मूलगुणातिचारा उत्तरगुणातिचाराश्च प्रतिक्रुष्टाः ॥ ८९ ॥ त प्रश्न उत्तर: મૂલગુણમાં કે ઉત્તરગુણમાં અલગ અલગ કે સાથે અતિચારો લગાડવામાં આવે તે તે બંને સાધુઓને સંયમણિથી પાડી નાખે છે. માટે જિનેશ્વરોએ બધા સાધુએને આ બંને અતિચારોને નિષેધ કર્યો છે. [૮૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy