SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. જિનહર્ષ: ૨૫૯ વિષમ પ્રતિજ્ઞા પલિસ્ટ કિમ કહિ એવડી વાવ ૮ [૩૬] મન એકાગ્ર કરી નિજ ચિત્ત માહે ધરી, વાટ સાસનદેવી ધ્યાન હીયામાં આદરી, વાટ શ્રી જિનમંદિર દ્વાર જઈ ઊભી રહી, વાટ કુલધરકન્યા ધન્યા મનમાં ગહગ[૧૬કહી. વા. ૯ [૩૭૦] ત્રીજા દિવસઈ રાત્રિ આવી સાસનસુરી, વાળ કહિ વછે, કિમ તઈ કણક્રિયા એ આદરી,” વાટ “સૂકઉ જિન-આરામ કહ૬ કિણિ કારણઈ,” વાટ દુષ્ટ વિંતરાઉ કૃત્ય” સુરી ઈણિ પરિ ભણઈ. વા. ૧૦ [૩૭૧] “નવપલ્લવ આરામ કરઉ તુમે દેવતા, વારા ફલકૂલે કરી સહિત પંખીત્રજ સેવતા,” વાવ “તાહરા સીલપ્રભાવઈ પુત્રી, થાઈસ્યુઈ, વાટ હિંતર તણુઉ પ્રકેપ સહુ ટલી જાઈસ્યઈ. વાવ ૧૧ [૩૭] અઠમ તપ કીધઉ તઈ હિવઈ તે તું પારિજે, વાવ થાસ્ય કારજસિદ્ધિ હીયાંમઈ ધારિજે,” વાવ ઈમ કહિનઈ ગઈ દેવી થાનક આપણુઈ, વાટ રાતિ ગઈ પરભાત થયઉ હરખાઈ ઘણઈ. વા. ૧૨ [૩૭૩ ઊગઉ રવિ, પરકાસ થયઉ જગમાં સહુ, વાળ વાત કહી નિસિ સેઠિ ભણી હરખ્યઉ બહુ, વાટ નયણ થયા ઉતકુલિત હોયડઉ ગહગાઉ, વાટ ઢાલ થઈ ઉગણીસમી જિનહરખઈ કાઉ. વાવ ૧૩ ૩૭૪] સર્વગાથા ૩૭૪ ૧ [૩૭૫ આરામ સેઠિ જેવા ગયઉ, ફૂલ્ય ફલીયઉ દીઠ, ખુસી થયઉ મનમઈ ઘણું, નયણે અમીય પઈઠ. બાઈ આગલિ આવિનઈ, શ્રેષ્ઠી ભાખઈ એમ, “તુઝ પ્રભાવઈ હે સુતા, વન ફલીયઉ, થયઉ એમ. ઊઠિ હિવઈ કરિ પારણઉ, મુઝનઈ જિમ સુખ હોઈ, ૨ [૩૭૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy