SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નવમી આવૃત્તિનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનથી આત્મપ્રકાશની અધ્યાત્મયાત્રાની દિશા માટે ઘર્મજિજ્ઞાસુ મુમુક્ષુઓને યોગ્ય માર્ગદર્શન મળે છે. આ ગ્રંથની નવમી આવૃત્તિની ૫૦૦૦ પ્રતો તેમજ મોટા અક્ષરોમાં ૧૫૦૦ પ્રતોનું મુદ્રણ થાય છે. આ ગ્રંથના વાંચન, અધ્યયનથી મુમુક્ષુઓને આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો,એવી શુભ કામના દર્શાવતા હર્ષ અનુભવું છું. સંવત્ ૨૦૫૭, અષાઢ સુદ ૧૪ લિ. સંતસેવક તા. ૪-૭-૨૦૦૧ મનુભાઈ ભ. મોદી દશમી આવૃત્તિનું નિવેદન પરમ ઉપકારી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત ગ્રંથની દસમી આવૃત્તિની ૫૦૦૦ પ્રતો અને મોટા અક્ષરોમાં ૧૫૦૦ પ્રતોનું પુનર્મુદ્રણ રજુ કરતાં આનંદ અનુભવું છું. આ પુનર્મુદ્રણમાં મુમુક્ષુભાઈબહેનોએ ઉદારતાથી જે ફાળો આપ્યો છે તે બદલ સર્વેનો આભાર માનું છું. આ દાતાઓને ઘન્યવાદ આપું છું. તેઓને લીધે ગ્રંથની કિંમત નહીંવત્ જેવી રાખી શક્યા છીએ. સજિજ્ઞાસુઓ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના આ વચનામૃત ગ્રંથનો વિનય અને વિવેકપૂર્વક અભ્યાસ કરશે અને આત્મહિતાર્થે સદુપયોગ કરી આત્મશ્રેય સાઘશે એવી આશા રાખું છું. સંવત્ ૨૦૬૨, વૈશાખ સુદ ૮ લિ. સંત સેવક તા. પ-પ-૨૦૦૬ વિનોદરાય મણીલાલ શેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy