SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) પાંચમા અધ્યાયમાં ૧૩ અધિકરણ આ છે : dosllaszul (Technology), agc4RURSU (952121 (Electric conduction and dispersion), 27426413291 (Accumulation, inhibitions and brakes etc.), RESPERA Caszel (Direction indicators), 4132124L(95221 (Sound and acoustics), ચક્રગત્યધિકરણ (Wheels, disc motions) વગેરે. - છઠ્ઠા અધ્યાયમાં મુખ્ય અધિકરણ વામનિર્ણયાધિકરણ (Determination of North). પ્રાચીન ભારતમાં માનચિત્ર (map) બનાવવામાં માનચિત્રના ઉપરના ભાગને ઉત્તર દિશા (North) કહેતા ન હતા. તેમની ઉપરની દિશા પૂર્વ દિશા રહેતી હતી. આથી ડાબી તરફ કે વામદિશા ઉત્તર દિશા કહેવાતી હતી. શક્તિ ઉદ્ગમનાધિકરણ (Lifts, power study), ધૂમયાનાધિકરણ (Gas driven vehicles and planes), તારમુખાધિકરણ (Telescopes etc.), અંશુવાહાધિકરણ (Ray media or ray beams) વગેરે. આમાં પણ ૧૨ અધિકરણ વર્ણિત છે. સાતમા અધ્યાયમાં ૧૧ અધિકરણ છે – સિંહિકાધિકારણ (Trickery), કુર્માધિકરણ (Amphibious planes) – ઋૌ = जले उर्म्यः यस्य स कूर्मः । ' અર્થાત કૂર્મ તે છે જે જળમાં ગતિમાન હોય. જૂના સમયમાં આપણાં વિમાન જમીન પર અને પાણીમાં પણ ચાલી શકતા હતા. આ વિષય સાથે સંબંધ રાખનાર આ અધિકરણ છે. 4135Pasllaszol (Controls and governors), જલાધિકરણ (Reservoirs, cloud signs etc.) વગેરે. આઠમા અધ્યાયમાં :– ધ્વજાધિકરણ (Symbols, ciphers), કાલાધિકરણ (Weathers, meteorology), વિસ્તૃતક્રિયાધિકરણ (Contraction, flexion systems), H131593_4[Aspal (Energy coils system), શબ્દાકર્ષણાધિકરણ (Sound absorption, listening devices like modern radios), રૂપાકર્ષણાધિકરણ (Form attraction electromagnetic search), પ્રતિબિમ્બાકર્ષણાધિકરણ (Shadow or image detection), ગમાગમાધિકરણ (Reciprocation etc.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy