SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધ ૧૭૫ “आचारदसाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा-वीसं असमाहिठाणा, एगवीसं सबला, तेतीसं आसायणातो, अट्ठविहा गणिसंपया, दस चित्तसमाहिठाणा, एगारस उवासगपडिमातो, बारस भिक्खुपडिमातो, पज्जोसवणकप्पो, तीसं मोहणिज्जठाणा, आजाइद्वाणं ।" પ્રસિદ્ધ કલ્પસૂત્ર (પર્યુષણાકલ્પ) દશાશ્રુતસ્કંધના પસવણા નામના આઠમા અધ્યયનનું જ પલ્લવિત રૂપ છે. દશાશ્રુતસ્કંધમાં જૈનાચાર સંબંધી દસ અધ્યયનો માત્ર આઠમો ઉદ્દેશ (કલ્પસૂત્ર) (અ) ભૂમિકા સહિત H. Jacobi, Leipzihg, 1879. (આ)અંગ્રેજી અનુવાદ – H. Jacobi, S. B. E. Series, Vol. 22, Clarendon Press, Oxford, 1884. (ઇ) ચિત્ર દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૩૩. (ઈ) સચિત્ર – જૈન પ્રાચીન સાહિત્યોદ્વાર, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૧. (ઉ) મુનિ પ્યારચન્દ્રસ્કૃત હિન્દી અનુવાદસહિત – જૈનોદય પુસ્તક પ્રકાશન સમિતિ, રતલામ, વિ.સં. ૧૯૭૩. — મફતલાલ ઝવેરચન્દ્ર, વિ.સં. (ઊ) મૂળ (એ) માણેકમુનિ કૃત હિન્દી અનુવાદ સહિત ૧૯૭૩ — (ઐ) હિન્દી અનુવાદ (ઓ)હિન્દી ભાવાર્થ ૧૯૨૨ આત્માનન્દ જૈન મહાસભા, જાલંધર શહર, ઈ.સ. ૧૯૪૮ જૈન શ્વેતાંબર સંઘ, કોટા, ઈ.સ. ૧૯૩૩. (ઔ)ગુજરાતી ભાષાંતર, ચિત્રવિવરણ, નિર્યુક્તિ, ચૂર્ણિ, પૃથ્વીચંદ્રસૂરિકૃત ટિપ્પણ વગેરે સાથે • સારાભાઈ મણિલાલ નવાબ, છીપા માવજીની પોળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૨. (અ) ધર્મસાગરગણિવિરચિત વૃત્તિસહિત જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ઈ. સ. ૨૦૦૫. સોભાગમલ હરકાવત, અજમેર, વિ. સં. — (અઃ)સંઘવિજયગણિસંકલિત વૃત્તિસહિત – વાડીલાલ ચકુભાઈ, દેવીશાહનો પાડો, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૫ (ક) સમયસુન્દરગણિ વિરચિત વ્યાખ્યાસહિત – જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, મુંબઈ, ઈ. સ. ૧૯૩૯ Jain Education International (ખ) વિનયવિજયવિરચિત વૃત્તિસહિત હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૩૯; ગુજરાતી અનુવાદ મેઘજી હીરજી જૈન બુકસેલર, મુંબઈ, વિ.સં. ૧૯૮૧. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy