SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ દૈનિક - ભક્તિક્રમ સ્નાનાદિથી પરવારીને, બનવાને ઓનેસ્ટ’; પ્રભુ પ્રાર્થના કરવા બેસો, એ જ ખરું ઇન્વેસ્ટ’...જીવન...૧ કામ કાજ કરવામાં સાચો, મેળવવાને ટેસ્ટ’; સ્મૃતિ રાખો પરમાત્માની, સહુથી જે નીય૨ેસ્ટ’...જીવન ૨ જીવન એવું જીવવા લાગો, જાણે જાગ્રત ‘ગેસ્ટ’; ઘર માલિકને ગમતા થાઓ, મળશે સાચી ‘ગ્રેસ’...જીવન. . .૩ આતમતાની મસ્તી માટે, આગમ છે ‘હાઈએસ્ટ’; સિદ્ધાંતમાંનું ધ્યેય ધરો તો, ગજ ગજ ફૂલશે ‘ચેસ્ટ’...જીવન. . .૪ વીતરાગ થઈ પ્રેરે છે મુનિઓ, સ૨ ક૨વા ‘એવરેસ્ટ’, સૌ તે માટે કમર કસો, જરા ન લેતા ‘રેસ્ટ’...જીવન. . .૫ પ્રે૨ક થઈ મથે છે ગુરુજી, પમાડવા એ બેસ્ટ’; જીવન સમર્પણ ક૨વા દોડો, પૂરણ કરવા ‘ક્વેસ્ટ’...જીવન. . .૬ (૩૭) જીવનની આ પળ અણમોલ જીવનની આ પળ અણમોલ, તારા અંત૨૫ટને ખોલ; એક વા૨ તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ (૨) શાસ્ત્ર કહે છે વગાડી ઢોલ, મરતા પહેલા બાંધી તોડ...એક વાર ...(ધ્રુવ) ઈશ્વર કેરી આ માયાને, તું પોતાની માને છે, તારા દિલમાં જામેલી એ ભ્રાંતિ તુજને બાંધે છે. ભલે કમાઈ લે લાખ કરોડ, Jain Education International ખોટી તારી દોડા દોડ...એક વાર ... ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy