SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૭ સ્વ-પર અપેક્ષાએ શબ્દનું રૂપ રત્નાકરાવતારિકા દીપક જેમ સ્વતઃ જ પ્રકાશ કરે છે. પ્રકાશ કરવો એ દીપકનું સ્વાભાવિક સ્વરૂપ છે. તેમ અર્થબોધ કરાવવો એ શબ્દનો સ્વાભાવિક સ્વભાવ છે. પરંતુ દીપક સહજભાવે પ્રકાશ આપતો હોવા છતાં ચક્ષુના દોષવાળો પુરૂષ જોઈ શકતો નથી અથવા દોષની હાનિ-વૃદ્ધિ પ્રમાણે સ્પષ્ટ અસ્પષ્ટ જુએ છે અને ચક્ષુના ગુણવાળો પુરૂષ જોઈ શકે છે તેવી જ રીતે શબ્દ વડે કરાયેલો અર્થબોધ યથાર્થ છે કે અયથાર્થ છે તે વાત પુરૂષના ગુણ અને દોષ ઉપર અવલંબિત છે. ટીકા • મર્યપ્રકારત્વ, મર્યાવસામર્થ્ય મ0 રાષ્ટ્રી સ્વામિાવિ જરનલ કરવા થયા हि प्रदीपः प्रकाशमान: शुभमशुभं वा यथासन्निहितं भावमवभासयति, तथा शब्दोऽपि वक्त्रा प्रयुज्यमानः श्रुतिवर्तिनीमवतीर्णः सत्येऽनृते वा, समन्वितेऽसमन्विते वा, सफले निष्फले वा, सिद्धे साध्ये वा, वस्तुनि प्रतिपत्तिमुत्पादयतीति । तावदेवास्य स्वाभाविक रूपम् । अयं पुनः प्रदीपाच्छब्दस्य विशेषः - यदसौ सङ्केतव्युत्पत्तिमपेक्षमाणः पदार्थप्रतीतिमुपजनयति । प्रदीपस्तु तन्निरपेक्षः । यथार्थत्वायर्थार्थत्वे सत्यार्थत्वाऽसत्यार्थत्वे पुनः प्रतिपादकनराधिकरणशुद्धत्वाशुद्धत्वे अनुसरतः । पुरुषगुणदोषापेक्षे इत्यर्थः । तथाहि - सम्यग्दर्शिनि शुचौ पुरुषे वक्तरि यथार्था शाब्दी प्रतीतिरन्यथा तु मिथ्यार्थेति । स्वाभाविके तु याथार्थ्य मिथ्यार्थत्वे चास्याः स्वीक्रियमाणे विप्रतारकेतरपुरुषप्रयुक्तवाक्येषु व्यभिचाराव्यभिचारनियमो न भवेत् । ટીકાનુવાદ - અર્થપ્રકારત્વમ્ એટલે કે અર્થનો બોધ કરાવવાપણું એવું આ શબ્દનું જે સામર્થ તે અર્થપ્રકાશકત્વ કહેવાય છે. સ્વામવિલમ્ એટલે સહજ સ્વરૂપ છે અર્થાતુ પરથી નિરપેક્ષ છે. પ્રવીવત્ = દીપકની જેમ, જેમ દીપક પ્રકાશમાન થયો છતો અન્ય કોઈની પણ અપેક્ષા વિના પોતાના સહજ સ્વભાવથી જ સારી કે નરસી યથાયોગ્ય સન્નિહિત રહેલી વસ્તુને પ્રકાશિત કરે છે એ જ રીતે શબ્દ પાગ વક્તા વડે પ્રયોગ કરાતો છતો શ્રોતાના શુતિ = કાનની ર્તિની = વાટમાં-માર્ગમાં-કાર્ગદ્વારમાં આવતી પ્રવેશ્યો છતો સત્ય અથવા મિથ્યા, સંબંધવાળા અથવા સંબંધ વિનાના, સફળ અથવા નિષ્ફળ, સિદ્ધ થયેલી વસ્તુવિષયક, અથવા સાધ્યમાનવસ્તુવિષયક, એવા પદાર્થને વિષે પ્રતીતિ ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે - (૧) સત્ય = રજનનો ટુકડો દેખી રાતમિ, સુવાર્ગનો ટુકડો દેખી સુવર્નમિત્રમ્ ઈત્યાદિ બોલાય ત્યારે નત અને સુવર્ણ શબ્દો સત્ય અર્થને જણાવે છે. (૨) અમૃત = છીપનો ટુકડો દેખી રબતમિમ, પીત્તળનો ટુકડો દેખી સુવમિમ ઈત્યાદિ ભ્રમથી અથવા ઠગબુદ્ધિથી બોલાય ત્યારે નત અને સુવર્ણ શબ્દો મિથ્યા અર્થને જણાવે છે. (૩) સંબંધવાળા અને સંબંધ વિનાના અર્થનો દાખલો - નવાં મા: સન્તિ તથા નાં ઘોષ મતિ આ બન્ને વાક્યોમાં નહી શબ્દ એક સ્થાને મત્સ્યની સાથે સંબંધવાળું પાણીનું પૂર અર્થ સમજાવે છે. અને બીજા સ્થાને આ જ નવી શબ્દનો જે વાચ્ય અર્થ પાણીનું પૂર છે તે ઘોષની સાથે અસંબંધિત અર્થ જણાવે છે. (૪) સફળ અથવા નિષ્ફળ • તળાવના જળને સમજાવવા નમિત્રમ્ બોલાય ત્યારે શબ્દ સફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy