SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ શ્રી મરિયસ હસતે મેએ પિતાનું નાનકડું રાજપાટ ભારતમાતાને ચરણે છાવર કરી દેવાર દરબાર દંપતી (ગોપાળદાસ અને ભક્તિબા); કાંતિના ભેખધારી નરસિહકાકા ને “ડુંગળીચેર”નું બિરુદ પામેલા હનલાલ પંડયા, ચાલવાનું રમત માનનારા, ધારાળાના ગેર રવિશંકર મહારાજ ગુજરાતના છોટા સરદાર, આજીવન લડવૈયા ડૉ. ચંદુભાઈ અને પુરાણી બંધુઓ; ખેડાના કળદાસ બાપુ અને ફુલચંદભાઈ શાહ, સૌરાષ્ટ્રના સમર્થો બલુભાઈ મહેતા, મણિલાલ કોઠારી અને અમૃતલાલ શેઠ, – સત્યાગ્રહ આશ્રમના રનો ઇમામ સાહેબ અને મગનલાલ ગાંધી; સમર્થ વિધાન કાકા કાલેલકર અને વિનોબા ભાવે; મહાદેવભાઈ અને મશરૂવાલા; નરહરિભાઈ અને નારાયણ ખરે; નારણદાસ ગાંધી અને પ્યારેલાલ; મામા ફડકે અને છોટેલાલજી; સ્વામી આનંદ અને સૌમ્યમૂર્તિ સુરેન્દ્ર; રમણિકભાઈ મોદી અને છગનલાલ જોષી, હઠયોગી ભણસાળી અને લક્ષ્મીદાસ આસર; - એ સિવાય સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય શાયર, મેઘાણી અને દુલા કાગ; શિવજીબાઈ અને રાયચુરા, ફૂલચંદભાઈ અને શિવાનંદજી; કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મનુભાઈ પંચોળી; શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણી; ઢેબરભાઈ અને વજુભાઈ, રસિકભાઈ પરીખ અને જાદવજી મોદી; પાન અને કથાકાર રામનારાયણ પાઠક; કચ્છના પ્રેમજી પટેલ અને પ્રેમજી ઠક્કર અને અંતાણી; – સાબરકાંઠાના વયોવૃદ્ધ મથુરદાસ ગાંધી અને તેમને પરિવાર, – અમદાવાદના મજૂર મહાજનનાં અગ્રણીઓ અનસૂયાબહેન અને શંકરલાલ બેંકર; ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈ; સેમિનાથ દવે ને શયામપ્રસાદ વસાવડા; અને મિહનભાઈ વ્યાસ; માવલંકર દાદા અને લાલા કાકા, હરિપ્રસાદ ડૉકટર અને હરિપ્રસાદ મહેતા; ઇન્દુલાલ યાજ્ઞિક અને નંદલાલ શાહ, ડૉ. મોતીભાઈ; મૂળદાસ વૈશ્ય; – વિદ્યાપીઠના આચાર્યો ગિદવાણીજી અને કૃપલાણીજી; રામનારાયણ પાઠક અને મગનભાઈ દેસાઈ; મુનિ જિનવિજયજી અને પંડિત બહેચરદાસજી; પંડિત સુખલાલજી અને ગોકુળભાઈ ભટ્ટ; વિઠ્ઠલદાસ જેઠારી અને જેઠાલાલ ગાંધી; – વિદ્યાપીઠનું ધાવણ પામેલા રંગ અવધૂત અને મંગળભાઈ મહેતા: ચુનીલાલ મોટા અને ભક્ત કવિ સુંદરમૂ; અમૃતલાલ નાણાવટી અને ચંદ્રશંકર શુકલ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy