SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જેની ડિકશન [૩૨૭ આપે નહિ. જેનીએ વધુમાં કહ્યું, ગમે તેમ, એક વખત તમે હારશે અને ફરી એકવાર સત્તા પર આવશે.” વર્તમાનકાળની આગાહીઓ : રશિયા સૌ પ્રથમ અવકાશમાં પુટનિક વહેતે મૂકશે એની પણ જેનીએ ચાર વર્ષ પહેલાં આગાહી કરેલી અને તે તદ્દન સાચી પડી એ સર્વવિદિત છે. ૧૯૬૪ના ઓકટોબરમાં રશિયામાં થયેલા અચાનક ફેરફારોથી દુનિયાભરની સરકારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલી. પરંતુ કોવ વિદાય થશે એ વાતની આગાહી જેનીએ ઘણું લાંબા સમય પહેલાંથી કરેલી. ૧૯૬૪ના નવા વર્ષના વર્તારામાં જેનીએ લખ્યું છે કે ૧૯૬૪૬૭ના સમય દરમિયાન અમેરિકામાં ઘરઆંગણાની તેમજ વિદેશી બાબતમાં મહાન ભય ઊભો થશે. આગામી ૧૮ મહિનાઓ દરમિયાન કૃaોવના સ્થાને આવનાર નવા આગેવાનથી આ ભય વધી જશે. માણસનું નામ “એસથી શરૂ થાય છે. આ માણસ સાથે કામ પાર પાડવું કૃaોવ કરતાં પણ વધુ મુશ્કેલ બનશે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે કૃવિ રશિયન આગેવાનમાં સૌથી વધુ બુદ્ધિશાળી દેખાય છે, જ્યારે રશિયન નેતાગીરીમાં ફેરફાર થયા ત્યારે કુચોવે જ મુખ્ય ફેરફારો અંગેનું ભાષણ સેન્ટ્રલ કમિટી સમક્ષ કરેલું. હવે “એસ અક્ષરથી શરૂ થતા નામવાળે બીજે કઈ વધુ શક્તિશાળી પુરુષ બહાર આવે છે કે કેમ તે જોવાનું રહે છે. જેનીએ હવે પછી લાંબા સમય બાદ બનનારા બનાવ અંગેની નીચે મુજબની કેટલીક આગાહીઓ કરેલી છે? (૧) અમેરિકા માટે રંગભેદની નીતિ અને ચીન એ બન્ને ભારે મુશ્કેલ પ્રશ્ન બની રહેશે. ૧૯૬૦ અને ૧૯૭૦માં અમેરિકાને રંગભેદના પ્રશ્નમાં ગળાબૂડ રહેવું પડશે. ચીનની ખટપટ અને ઘૂસણખોરીના પરિણામે સંખ્યાબંધ આફ્રિકનએશિયન દેશે ૧૯૮૦માં વિશ્વયુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy