SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરો [૨૭૫ કેટલાંક સેકંડો અથવા હજારો વર્ષોમાં થનાર અલટપલટની ભૂમિકા અથવા પ્રારંભિક તૈયારીઓ માની શકીએ છીએ. એને અર્થ એ છે કે, “બ્રહ્માંડકિરણોને પૃથ્વીની સપાટી ઉપર આકસ્મિક પ્રચંડ આપાત થશે. તે કહે છે કે હું એક ગંભીર ચેતવણી આપવાવાળે બનવા ઈચ્છા નથી પણ તેની પછીના સ્થાનવાળા તે આપણે બનવું જ પડશે. બેશક ઉપરોક્ત હકીકતમાં છત્પત્તિ વગેરેની વાતે જિનાગમને મંજૂર નથી, પરંતુ અહીં તે ભાવિમાં આવનારા છઠ્ઠા આરાના કાળની આગાહીને વિચાર જ પ્રસ્તુત છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના નબળા પડવાથી કાળ વગેરેના પરિવર્તનની વાતે વૈજ્ઞાનિકોએ આજે કહી. ભગવાન જિન તે પૂર્વથી જ તેનાં પરિણામે કહી ચૂક્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy