SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦] છઠ્ઠા આરાની માન્યતાને વૈજ્ઞાનિક સમન ઃ જૈનદાનિકો એમ માને છે કે કાળ એ પ્રકારના છે. અસ ખ્ય વર્ષના (૧૦ ક્રોટઃ કોટિ સાગરોપમને) એક કાળ એવા પસાર થાય છે જેમાં પ્રાણીમાત્રના આયુ, ઊંચાઈ વગેરે વધતાં રહે છે. આવા કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આ કાળ પસાર થાય પછી એટલાં જ વર્ષના બીજે કાળ આવે છે, જેમાં પ્રાણીમાત્રના આયુષ્ય, ઊંચાઈ વગેરે ઘટતાં જાય છે. આવા કાળને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. આ એ ય કાળ વારાફરતી આવ્યા જ કરે છે, એ ય કાળનું એક કાળચક્ર કહેવાય છે. દરેક અવસર્પિણીના અને દરેક ઉત્સર્પિણીના છ વિભાગ પડે છે. અવસિપણી કાળના ૬ વિભાગમાં ૧ લેા વિભાગ ૪ સાગર - પમના, રો ૩ સાગરોપમના, ૩ જો ૨ સાગરોપમના, ૪થા ૪૨ હજાર વર્ષાં ન્યુન એવા ૧ સાગરાપમને, અને પમા તથા ડ્રો દરેક ૨૧-૨૧ હજાર વર્ષના હેાય છે. આનાથી તદ્ન ઊલટો ક્રમ ઉત્સર્પિણી કાળના ૬ વિભાગેાનાં સમજી લેવા. હાલ અવસર્પિણી કાળના પાંચમા ૨૧ હજાર વર્ષના આરે (વિભાગ) ચાલે છે. તેમાંથી અઢી હજાર વર્ષ પસાર થઈ ગયાં છે અને સાડા અઢાર હજાર વર્ષ બાકી છે. એ સાડા અઢાર હજાર વર્ષ પૂર્ણ થયા બાદ છઠ્ઠો આરા (૨૧ હજાર વર્ષના) આવશે. આ અવસર્પિણી કાળ છે એટલે પૂર્વે જણાવ્યા મુજબ મનુષ્ય વગેરેનાં આયુષ્ય, દેહમાન વગેરે અવશ્ય ઘટતાં ઘટતાં છઠ્ઠા આરાના માનવનું આયુષ્ય માત્ર ૨૦ વ તુ રહેશે એવુ* જૈન દાર્શનિકોનું મન્તવ્ય છે. દરેક આરામાં ખારાકના પ્રમાણુ વગેરેની પેાતાની ખાસિયત હાય છે, તે નવા આવતા આરામાં બદલાઈ જાય છે. આ રીતે છઠ્ઠા આરામાં પણ ઘણા ફેરફારો થઈ જશે. તે આરાની સ્થિતિનું જૈનાગમમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ધર્મ એ છઠ્ઠા આરામાં પડનારા દુ:ખથી લાકોમાં હાહાકાર થશે. અત્યન્ત કઠોર સ્પર્શીવાળા, મલિન તથા ધૂળવાળા પવન વાશે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy