SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિને એ અને અને ૨ ધર્માસ્તિકાય [૨૧૧ ગતિનું અનિવાર્ય માધ્યમ તથા પિતાનામાં સ્થિર છે.” * ધર્મદ્રવ્ય અને ઇથર એ બેયને છેવટે પણ કેટલે સુંદર મેળ બેસી ગયે! જૈન સર્વએ અગણિત વર્ષો પહેલાં જે વાત કહી - હતી તે જ વાત ભગવાન મહાવીર સ્વામીએ ૨૫૦૦ વર્ષ પૂર્વે કહી હતી અને તે જ વાતને સર્વજ્ઞભાષિત સત્ય તરીકે આજ સુધી એ જ વિધાન સાથે અબાધિત રીતે સ્વીકારવામાં આવી. જ્યારે બીજી બાજુ એ વાતને કઈ પણ વૈજ્ઞાનિકે કલ્પી પણ ન હતી, ત્યાર પછી ૧૯મી સદીમાં કલ્પના કરી અને તે કલ્પનાનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું, અને અંતે બદલાતું બદલાતું એ સ્વરૂપ ધર્મદ્રવ્યના સ્વરૂપમાં વિલીન થઈ ગયું! એક બાજુ પૂર્ણ તત્ત્વજ્ઞાન છે, બીજી બાજુ અપૂર્ણ વિજ્ઞાન છે. તત્વજ્ઞાન કદી પણ પરિવર્તન પામતું નથી. વિજ્ઞાન સતત પરિવર્તન શીલ બનતું અંતે તત્ત્વજ્ઞાનમાં મળી જાય છે. આજ સુધી એક વિચારધારા ચાલતી આવી છે કે વિજ્ઞાન જ સંપૂર્ણ છે, સર્વ કાંઈ છે. જ્યારે તત્વજ્ઞાન અંધશ્રદ્ધાળુઓનું અવલંબન માત્ર છે. એમાં બધું જ ગપ્પ હોય છે. એમાં પણ વિજ્ઞાનના માવ્યથી વિરુદ્ધ જતું તત્ત્વજ્ઞાનનું મન્તવ્ય તે અવશ્ય તિરસ્કાર્ય છે. આવું વિધાન કરતાં વિજ્ઞાનપ્રેમીઓને આ વાત વિચારવી છે ખરી? જે હજારો વર્ષ પૂર્વે વિજ્ઞાનને કેઈ અંકુર પણ ફૂટ્યો ન હતે તે વખતે જૈન તત્વજ્ઞાન એની પૂરબહારમાં હતું. એ વખતે એ ધર્મદ્રવ્યનાં વિધાન જેવાં અનેક વિધાને થઈ ચૂક્યાં હતાં, વિજ્ઞાન તે ફરતું ફરતું આજે એ વિધાનને પિતાનું શિર ઝુકાવે છે. : Thus it is proved that science and Jain physles agree absolutly so far as they call Dharma (ether) non-material, not-atomic, non-discrete, continuous. Co-extensive with space indivisible and as a necessary medium for motion and which does hot it self move. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy