SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ... / ૪૫ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. શ્રી સ્થૂલિભદ્રજીની લાવણી કિવ : પં. વીરિવજય. ૧૯મી સદી. ૯ કડી. અપ્રગટ. પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર' (લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા મૌક્તિક)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર સ્થાપના સ્તવન કવિ : ક્ષમાકલ્યાણ વાચક (ખ. જિનલાભસૂરિ અમૃતધર્મશિષ્ય). ૨.સં.૧૮૪૮ અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર નવરસ દુહા કવિ : દીવિજય (કવિરાજ) (સંભવત:). લે.સં.૧૮૪૯ પહેલાં. અંશત: પ્રગટ. `Kumarapālapratibodha' Ed. by Ludwig Alsdorf, Hamburg Friederichsen de Gruyter & Co. m.b.H., 1928. કવિ ઉદયરત્નની ૯ ઢાળની ‘સ્થૂલિભદ્ર નવ૨સ' કૃતિમાં આ દુહા ઉમેરાયેલા છે.] (ગદ્ય) સ્થૂલિભદ્ર ચરિત્ર બાલાવબોધ કર્તા : વિજયજિનેન્દ્રસૂરિશિષ્ય. ૨.સં.૧૭૬૨. અપ્રગટ. ‘જૈ.ગૂ.ક.’ ભા.પ (રજી આ.)માં નોંધાયેલી. [મૂળ સંસ્કૃત રચનાના કતિ જયાનંદસૂર. એ રચના પરનો આ બાલાવબોધ] સ્થૂલભદ્ર ચરિત્ર બાલાવબોધ કર્તા : વલ્લભવિજય (તપા. શાંતિવજય સુજાણવિજય – હિતવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૪ જેઠ સુદ ૬. અપ્રગટ ‘જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. [મૂળ સંસ્કૃત રચનાના કર્તા જયાનંદસૂર. એ રચના પરનો આ બાલાવબોધ] ** * સંક્ષિપ્ત પરિચય થૂલિભદ્દ રાસુ / સ્થૂલિભદ્રાસ ૪૯ કડીની આ રાસાસ્કૃતિનું રચનાવર્ષ મળતું નથી. પણ એની એક પ્રાચીન પ્રતનો લેખન-સમય સં. ૧૩૮૧નો મળતો હોઈ આ કૃતિ તે અગાઉ રચાઈ હોવાનું નિશ્ચિત થાય છે. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય'માં સંપાદકોએ આ કૃતિના કતિ અજ્ઞાત દર્શાવ્યા છે. પણ જૈન ગૂર્જર કવિઓ’ ભા.૧ (૨જી આ.)માં કર્તાનામ ધર્મ (?) દર્શાવેલ છે. કેમકે કૃતિની છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે : સ્થૂલભદ્દ જિણ-ધમ્મુ કહેવિ, દેવલોક પહુતઉ જાએવિ.' પણ આ કૃતિમાં ધમ્મુ' એ કવિનામ હોવાનું જણાતું નથી. એ રીતે આ કૃતિના કવિ અજ્ઞાત જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy