SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આઠ દૃષ્ટિની સઝાય શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - सत्प्रवृत्तिपदं, चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं य-दनागामिपदावहम् ॥१७५ ॥ प्रशान्तवाहितासंज्ञं, विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवाध्वेति, योगिभिर्गीयते ह्यदः ॥१७६ ॥ આ પ્રમાણે આ સાતમી પ્રભાષ્ટિમાં ધ્યાનદશા, તેનું અનુપમ સુખ, નિર્મળબોધ, અને અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ જીવને થાય છે. જે અલ્પકાળમાં જ કેવળજ્ઞાનાદિ ગુણોને આપે છે. વિશિષ્ટ કોટિના અપ્રમત્ત ગુણસ્થાનકે તથા ક્ષપકશ્રેણિના કાલમાં વર્તતા આત્માઓને આ દૃષ્ટિ પ્રવર્તે છે. જેનાથી ધર્મસયાસ નામનો સામર્થ્યયોગ પ્રગટે છે. પા. સાતમી પ્રભા દ્રષ્ટિ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy