SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ છે દંભ ને કપટથી, જેનું જીવન ભરેલું, પ્રભુ પ્રેમ તેના દીલમહીં, સંચાર શું કરે ! માયા. ૩ માણેકમોતી કેરાં, ભંડાર વ્યર્થ થાશે, મૃત્યુનો ફાંસો જ્યાં, હીરાના હાર શું કરે! માયા. ૫૪ જ્યારે જશે જીવન આ, પળનો નથી ભરોસો, કહે યશોભદ્ર ચેતી લે, તું વાર શું કરે ! માયા. પાપા ૫. વાચક શ્રી ક્ષમાકલ્યાણજીએ સંવત ૧૮૨૮ ના મહા વદ ૨ ના રોજ ગિરનારની ગઝલ-૫૯ કડીમાં લખી છે. તે પણ ઉપરની ગઝલો સાથે સામ્ય ધરાવે છે. [૧૭૭] Jain Education International For Private & Personal use. Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy