SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્ત રૂપ બન્યા લોકોને ધર્માભિમુખ કર્યા. છેલ્લું ચાતુર્માસ મુંબઈમાં સંવત ૨૦૧૭ નું વર્ષ. ભૂલેશ્વરનો ઉપાશ્રય. આયુષ્યની અંતિમ ઘડી આવી શ્રાવણ સુદ પંચમીની નિશાએ કાળધર્મ પામ્યા. એક મહાન સંયમધર પ્રતિભાશાળી આચાર્યની ચિર વિદાય. હવે માત્ર એમનું સાહિત્ય સર્જન એજ પુણ્ય સ્મરણ. નવા વિષયોમાં કલમ ચલાવી સમૃધ્ધ કર્યું પૂજા સાહિત્ય. ગીતો, સ્તવનો, ગઝલો પદો ને સઝાયોની રચના. નવતત્ત્વ, તત્ત્વત્રયી, દ્વાદશભાવના, મહાવીરસ્વામી સ્નાત્રપૂજાની રચના અર્વાચીન જૈન સાહિત્યનું અણમોલ કવિ રત્ન એટલે લબ્ધિસૂરિ જૈન કવિઓની ગઝલ રચનાઓમાં લબ્ધિસૂરિ અગ્રેસર બન્યા. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં ગઝલો રચી. કાવ્ય સાહિત્યમાં અભિનવતાનાં દર્શન કરાવ્યાં. [૧૧૨ 1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy