SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરુ, ચેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદું કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચદનં યજામહે સ્વાહા. ૧૪૧ દ્વિતીયવ્રતે ત્રીજી વાસપૂજા દુહો : ચૂર્ણ સરસ કુસુમેં કરી, ઘસી કેસર ઘનસાર, બહુલ સુગંધિ વાસથી, પૂજો જગત દયાળ. ૧ ઢાળ ત્રીજી મુક્તિસેં જાઇ મળ્યો રે, મોહન મેરો મુક્તિસે જાઇ મળ્યો; મોહસેં ક્યું ન ડર્યો રે, મોહન મેરો મુક્તિસેં જાઇ મળ્યો. સુખ પામ્યો. શ્રી શુભવીર પરમાત્માના ચરણના પસાયથી હંમેશાં દીવાળી થાય-આનંદ થાય. ૬ કાવ્ય તથા મંત્રનો અર્થ -પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ તેરે પૂજામાં જાણવો. માત્ર મંત્રના અર્થમાં એટલું ફેરવવું કેઅમે પ્રભુની ચંદનથી, વાસક્ષેપથી, પુષ્પથી, અને પુષ્પમાળા આદિથી પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ- કેશર અને બરાસ ઘસી તેને સૂકવી, તેનું ચૂર્ણ કરી, સુગંધી પુષ્પોથી વાસિત કરવું. આવા ઘણા સુગંધી વાસક્ષેપથી જગત દયાળ પ્રભુની પૂજા કરવી. ૧. ઢાળનો અર્થ- મારા મનમોહન પ્રભુ મુક્તિમાં જઇને તેને મળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy