SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ उ१६ શ્રી વિધિ સંગ્રહ –પંચપરમેષ્ઠિ સ્તવ– ओमिति नमो भगवओ अरिहन्तसिद्धाऽऽयरियठवज्झाय । वरसव्वसाहूमुणिसंघ घम्मतित्थपवयणस्स ॥ १ ॥ सप्पणव नमो वह भगवई, सुयदेवयाइ सुहयाए । શિવસંતિ વાળ સિવાયવયા ૪ / ૨ ! इन्दा१ गणि२ जम३ नेरईय४ वरुण५ वाऊ६ कुबेर७ ईसाणा८ । ९बम्भोनागुत्ति१० दसहमवि य सुदिसाण पालाणं ॥ ३ ॥ सोम१ यम२ वरुण३ वेसमण४ वासवाण'५ तहेव पंचण्डं। तह लोग पालयाणं, सुराइ गहाण य नवण्ह ॥ ४ ॥ साहतस्स समक्ख, मज्झमिण चेव धम्मणुटढाण। सिद्धिमविश्यं गच्छउ, जिणाइ नवकारओ घणिय ॥ ५ ॥ પછી હાથ જોડી જ્યવયરાય સંપૂર્ણ કહેવા. નાણુને પડદો કરાવી સ્થાપના ખુલ્લા રખાવી સામે બે વાંદણ દેવરાવવાં, નાણનો પડદો લેવરાવીને ભગવાનની સન્મુખ ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન તુહે અë સભ્યત્વ સામયિક, શ્રુત સામયિક દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આરવાવણિ નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણ દેવવંદાવણિ –નંદિસૂત્ર સંભળાવણ નંદીસૂત્ર કઢાવણું કાઉસ્સગ્ગ કરાવેહ, ગુરૂ કહે કરાવેમિ, શિષ્ય કહે કમિ, ઈચ્છ કહે. ઈચ્છકારિ ભગવન પસાય કરી સમ્યકત્વ સામાયિક, શ્રા સામાયિક દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક અવાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણ દેવવંદાવણી નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસગ્ગ, અનર્થી કહી બને જણે એક લોગસ્સનો કાઉસગ્ગ (સાગરવરગંભીર સુધી કરે પછી પ્રગટ લેગસ કહે. પછી શિષ્ય ખમાસમણ દઈ ઈચ્છાકારિ ભગવાન પસાય કરી નંદીસત્ર સંભલા, દીક્ષાર્થિ (મુહપત્તિ બેહાથની છેલ્લી બે આંગળી વચ્ચે રાખી ડું મરતક નમેલું રાખી નંદીસૂત્ર સાંભળે) ગુરુ ખમાસમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy